રાજ્ય સરકારના હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને અંગે જાહેરાત કરવામાં આવી,ગુજરાત પોલીસમાં જોડાવા ઈચ્છુક યુવાનો માટે ખુશીના સમાચાર,રાજ્ય સરકાર દ્વારા 12,472 જગ્યાઓ પર પોલીસ ભરતીઓ બહાર પાડવામાં આવી,જેમાં નવા 472 PSIની જગ્યા ભરતી કરવામાં આવશે, જ્યારે 6600 કોન્સ્ટેબલ સહિત SRPની પણ ભરતી કરાશે,જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ પર ભરતી કરાશે,SRPFની 1000 પોસ્ટ અને જેલ સિપાહીની 1013 પોસ્ટ પર ભરતી કરાશે.