અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ લલ્લાના દર્શન કરવા ભકતોનું ઘોડાપુર ઉમર્યું છે,રામ જન્મભૂમિ મંદિરમાં દરરોજ ભક્તો 1 થી 1.5 લાખ શ્રદ્ધાળુઓ આવે છે,રામ લલ્લાના દર્શનાર્થીઓ સવારે 6:30 થી 9:30 વાગ્યા સુધી શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પ્રવેશ કરી શકશે.