હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી,20 માર્ચ સુધીમાં હવામાનમાં પલટો પણ આવી શકે છે અને વાદળછાયું વાતાવરણ રહેશે,દેશના ઉત્તર પર્વતીય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે,21થી 22 માર્ચના ઉત્તર પર્વતીય વિસ્તારોમાં હિમ વર્ષાની આગાહી કરવામાં આવી,બંગાળના ઉપસાગરના ભેજની અસર અને અરબ સાગરના ભેજની અસર દેશના મધ્ય ભાગ સુધી આવે અને આથી તેની અસરથી ગુજરાતના કેટલાક ભાગમાં હવામાન પલટાઇ શકે છે.