ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં 18 માર્ચે આપવામાં આવેલા આદેશનું એસબીઆઇએ પાલન કર્યું છે. ખરીદેલા અને રોકડ કરવામાં આવેલા તમામ બોન્ડની સંપૂર્ણ માહિતી ચૂંટણી પંચને આપવામાં આવી છે. આ સાથે જ તમામ બોન્ડના નંબર પણ જણાવવામાં આવ્યા છે.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.