ઉત્તર પ્રદેશની મૌ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને ગેંગસ્ટર મુખ્તાર અંસારીને ગાઝીપુરના કાલીબાગના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો.મુખ્તારના અંતિમ સંસ્કાર દરમિયાન સમર્થકોનો મોટો મેળાવડો જોવા મળ્યો.આમાં કેટલાક કટ્ટકપંથીઓ એવા હતા જેઓએ માફિયા મુખ્તાર અંસારીની અંતિમ ક્રિયામાં નારેબાજી કરીનો માહોલ ડહોળવા પ્રયાસક કર્યો હતો.આ પ્રકારે સૂત્રોચ્ચાર કરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાશે.પોલીસે કહ્યુ કે જે લોકઓ નારેબાજી કરી છે તેમની વીડિયોગ્રાફી કરવામાં આવી છે.