લીકર નીતિ મામલે કેજરીવાલને રાહત મળી નથી, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને હવે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.