હવામાન વિભાગે ફરી એકવાર આગાહી સામે આવી,એપ્રિલ મહિનામાં ગરમીનું પ્રમાણ વધશે. જેમાં બે સપ્તાહમાં ગરમી 40થી 41 ડિગ્રી સુધી રહેશે. એપ્રિલના ત્રીજા અને ચોથા સપ્તાહમાં 41 ડિગ્રીને પાર રહેશે. પ્રથમ બે સપ્તાહમાં ગરમી 40 થી 41 ડિગ્રી સુધી રહેશે. જ્યારે એપ્રિલના ત્રીજા અને ચોથા સપ્તાહમાં 41 ડિગ્રીને પાર રહેશે. તેમજ એપ્રિલના અંતમાં ગરમીનું જોર વધશે. હવામાન નિષ્ણાતે એમ પણ આગાહી કરી છે