‘ઓપરેશન બ્લુ સ્ટાર’ની 40મી વર્ષગાંઠ પર પંજાબમાં શ્રી હરમંદિર સાહિબ જી (ગોલ્ડન ટેમ્પલ) ખાતે ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, શ્રી અકાલ તખ્ત સાહિબની બહાર તલવારો પણ લહેરાવવામાં આવી હતી.
હાઈલાઈટ્સ
- ‘ઓપરેશન બ્લુ સ્ટાર’ની 40મી વર્ષગાંઠ
- પંજાબના ગોલ્ડન ટેમ્પલ ખાતે ખાલિસ્તાન ઝિંદાબાદના લગ્યા નારા
- અકાલ તખ્ત સાહિબની બહાર તલવારો પણ લહેરાવવામાં આવી
- જરનૈલ સિંહ ભિંડરાવાલેની તસવીર સાથેના પોસ્ટરો પણ લહેરાવાયા
‘ઓપરેશન બ્લુ સ્ટાર’ની 40મી વર્ષગાંઠ પર પંજાબમાં શ્રી હરમંદિર સાહિબ જી (ગોલ્ડન ટેમ્પલ) ખાતે ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, શ્રી અકાલ તખ્ત સાહિબની બહાર તલવારો પણ લહેરાવવામાં આવી હતી. આ દરમિયાન જરનૈલ સિંહ ભિંડરાવાલેની તસવીર સાથેના પોસ્ટરો પણ લહેરાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઓપરેશન બ્લુસ્ટારની 40મી વર્ષગાંઠ પર ઐતિહાસિક ગુરુદ્વારાઓમાં શહીદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
Pro-Khalistan slogans raised at Golden Temple on Operation Blue Star anniversary
Read @ANI Story | https://t.co/nAnrsvpaca#GoldenTemple #OperationBlueStar #Punjab pic.twitter.com/NWFOq3IoJg
— ANI Digital (@ani_digital) June 6, 2024