Friday, May 16, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ગુજરાતના હવામાનને લઈ મહત્વના સમાચાર,આગામી 21 મે સુધી માવઠાની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં બે-ત્રણ દિવસથી છૂટો છવાયો પડી રહ્યો છે કમોસમી વરસાદ

સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત,ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે

કમોસમી વરસાદના પગલે રાજ્યના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી શકે

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home જનરલ

નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનતાં આગામી પાંચ વર્ષમાં આપણે દરેક ક્ષેત્રે આત્મનિર્ભર બનીશું: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 'ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ, ઇન્ડિયા - ગુજરાત ચેપ્ટર' ની કૉન્ફરન્સનો અમદાવાદમાં પ્રારંભ થયો છે.મુખ્યમંત્ર ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનતાં આગામી પાંચ વર્ષમાં આપણે દરેક ક્ષેત્રે આત્મનિર્ભર બનીશું.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Jun 29, 2024, 02:12 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હાઈલાઈટ્સ :

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કોન્ફરન્સનો પ્રારંભ થયો
  • ‘ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ,ઇન્ડિયા-ગુજરાત ચેપ્ટર’ કૉન્ફરન્સ
  • આગામી પાંચ વર્ષમાં આપણે દરેક ક્ષેત્રે આત્મનિર્ભર બનીશું : CM
  • વિકાસ તમામ કાર્યોના પાયામાં સસ્ટેનેબિલિટી જરૂરી : CM
  • ગ્લોબલ વોર્મિંગના કારણે પર્યાવરણની સાથે ચાલવું અગત્યનું : CM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ, ઇન્ડિયા – ગુજરાત ચેપ્ટર’ ની કૉન્ફરન્સનો અમદાવાદમાં પ્રારંભ થયો છે.મુખ્યમંત્ર ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનતાં આગામી પાંચ વર્ષમાં આપણે દરેક ક્ષેત્રે આત્મનિર્ભર બનીશું.અને આત્મનિર્ભરતા માટે સસ્ટેનેબિલિટી પાયાની શરત છે.વિકાસ તમામ કાર્યોના પાયામાં સસ્ટેનેબિલિટી જરૂરી છે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

આપણા શહેરી આયોજનમાં પણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો ધ્યેય રાખી પર્યાવરણ જાળવણી સાથેના સંતુલિત વિકાસથી શહેરોને લવેબલ-લિવેબલ અને સસ્ટેનેબલ બનાવવાની તેમણે હિમાયત કરી હતી.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,ગ્લોબલ વોર્મિંગના કારણે પર્યાવરણની સાથે ચાલવું એ અગત્યનું બની ગયું છે.શહેરોમાં અર્બન ફોરેસ્ટ ઊભા કરીને, ગ્રીન કવર વધારીને ગ્લોબલ વૉર્મિંગ સામે લડવું પડશે.આ ઉપરાંત રિડ્યુસ,રિયુઝ અને રિસાયક્લીંગ થકી સર્ક્યુલર ઇકોનોમીનું નિર્માણ કરીને ઉત્તસ સુવિધાઓ પૂરી પાડીને શહેરોને હજુ વધુ લિવેબલ અને લવેબલ બનાવવા અંગેના આયોજન અને પરિસ્થિતિ નિર્માણ પણ સાથે મળીને કરવા આવશ્યક છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિશન લાઇફ વિશે વાત કરતાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ મિશન લાઇફ અભિયાન શરૂ કરાયું છે.આ અભિયાન આપણને આવનારા પડકારોને પહોંચી વળવા પર્યાવરણની સુરક્ષા માટે પ્રેરણા આપે છે,આપણી જીવનશૈલી પર્યાવરણને સાથે લઈને ચાલે છે.મુખ્યમંત્રીએ શહેરી વિકાસને વેગ આપવા માટે આવી કૉન્ફરન્સ જેવાં આયોજન દ્વારા નક્કી કરાયેલ નિર્ણયને રાજ્ય સરકાર તરફથી સંપૂર્ણ સહયોગ આપવા ખાતરી આપી હતી.

મુખ્યમંત્રીએ સૌને જવાબદાર નાગરિક બની પર્યાવરણની જાળવણી માટે અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.આ પ્રસંગે શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ અશ્વિનીકુમારે ગૌરવપૂર્વક જણાવ્યું હતું કે,રાજ્યના અનેક નગરોમાં વર્ષો જૂની સંસ્કૃતિ,સભ્યતા અને પૌરાણિક તત્ત્વો હાલ પણ જોવા મળે છે. વડનગર વિશે વાત કરતા તેમણે કહ્યું કે, વડનગરની સંસ્કૃતિ અને વિરાસત ખૂબ જ પ્રાચીન અને અદભુત છે અને ત્યાં તમામ ધર્મની પૌરાણિક વસ્તુઓ હાલ પણ જોવા મળે છે.વધુમાં તેમણે કહ્યું કે,અમદાવાદને ફર્સ્ટ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો જે આપણા માટે ગર્વની વાત છે.

SORCE :

Tags: AhmedabadBhupendra patelCM GUJARATCONFARENCEGujaratSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત
ક્રાઈમ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?
આંતરરાષ્ટ્રીય

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ
ક્રાઈમ

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

Latest News

ગુજરાતના હવામાનને લઈ મહત્વના સમાચાર,આગામી 21 મે સુધી માવઠાની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં બે-ત્રણ દિવસથી છૂટો છવાયો પડી રહ્યો છે કમોસમી વરસાદ

સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત,ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે

કમોસમી વરસાદના પગલે રાજ્યના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી શકે

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.