Friday, May 16, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ગુજરાતના હવામાનને લઈ મહત્વના સમાચાર,આગામી 21 મે સુધી માવઠાની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં બે-ત્રણ દિવસથી છૂટો છવાયો પડી રહ્યો છે કમોસમી વરસાદ

સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત,ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે

કમોસમી વરસાદના પગલે રાજ્યના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી શકે

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home જનરલ

અષાઢે અનરાધાર : ગુજરાતમાં સવારથી 120 તાલુકામાં વરસાદ મેઘાવી માહોલ,જાણો ક્યાં કેટલો વરસાદ

છેલ્લા એક અઠવાડીયાથી ગુજરાતમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે અને જાણે કે અષાઢે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.ક્યારેક સૌરાષ્ટ્ર પંથકમાં તો ક્યારેક દક્ષિણ ગુજરાતમા ભારે વરસાદ જોવા મળ્યો તે ઉત્તર અને મધ્ય ગુજરાતમા મધ્યંમ વરસાદ જોવા મળ્યો છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Jul 24, 2024, 11:58 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હાઈલાઈટ્સ :

  • ગુજરાતમા અષાઢે અનરાધાર વરસાદ જેવો માહોલ
  • રાજ્યમા અવિરત વરસાદથી સ્થિતિ વણસી
  • સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત પર આકાશી આફત
  • છેલ્લા 24 કલાકમાં રાજ્યના 206 તાલુકામા વરસાદ
  • આજે સવારે 10 વાગ્યા સુધીમા 120 તાલુકામાં વરસાદ
  • સુરત,ઓલપાડ,ઉમરપાડા,ભરૂચ વિસ્તારમા ભારે વરસાદ
  • ભારે વરસાદને લઈને તંત્રએ સુરત-ભરૂચમાં રજા જાહેર કરી
  • આજે પણ રાજ્યના કેટલાક જિલ્લામા ભારે વરસાદની શક્યતા

    છેલ્લા એક અઠવાડીયાથી ગુજરાતમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે અને જાણે કે અષાઢે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.ક્યારેક સૌરાષ્ટ્ર પંથકમાં તો ક્યારેક દક્ષિણ ગુજરાતમા ભારે વરસાદ જોવા મળ્યો તે ઉત્તર અને મધ્ય ગુજરાતમા મધ્યમ વરસાદ જોવા મળ્યો છે. ભારે વરસાદને પગલે ખાસ કરીને સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમા સ્થિતિ વણસી છે.અને ઠેર ઠેર જળભરાવ તેમજ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.તેથી સ્થાનિક તંત્ર પણ એલર્ટ પર છે.
    ગતરોજ સોમવાર તેમજ આજે મંગળવારની વાત કરીએ તો ગત રોજ સોમવારના રોજ રાજ્યના 206 તાલુકામા વરસાદ નોંધાયો હતો જેમા ખાસ કરીને સુરતમાં અતિભારે વરસાદ ખાબક્યો હતો.સુરતમા આભ ફાટ્યુ હોય તેમ ઉમરપાડામાં 11 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો જેથી જળબંબાકાર જોવા મળ્યો8 ઈંચ હતો.આ ઉપરાંત પલસાણામાં 10 ઈંચ,ખેરગામમા સાડા નવ ઈંચ.કામરેજમાં 8 ઈંચ,બારડોલીમા પણ 8 ઈંચ માંગરોળ તેમજ સુરતમા સાડા છ ઈંચ,મહુવામા 6 ઈંચ તો માંડવી તેમજ ચોર્યાસીમા 4 ઈંચ વરસાદ નોંધાયો હતો.
    તો આજે મંગળવારે પણ સવારથી જ રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. આજે સવારથી બે કલાક દરમિયાન રાજ્યના 120 તાલુકામા વરસાદ નોંધાયો.આજે પણ મેધરાજાએ દક્ષિણ ગુજરાતને ઘમરોડ્યુ હતુ.અને સુરત શહેર સહિત જિલ્લામાં મુશળધાર વરસાદ શરૂ થયો હતો.આ સાથે જ ભરૂચમાં પણ અનરાધાર વરસાદ જોવા મળ્યો જેમાં ભરૂચના ઝગડીયા,ભરૂચ શહેર તેમજ અંકલેશ્વરમાં બે ઈંચ વરસાદ તો બગસરા,લાખણી અને સુરત શહેરમાં પણ સવારથી બે કલોકમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો.હાલમા જ મળેલા આંકડા મુજબ આ વિસ્તારોમાં 10 વાગ્યા સુધીમા 4 ઈંચ વરસાદ નોંધાયો છે,અને હજુ પણ આજે ભારે વરસાદની શક્યતાને જોતા સ્થાનિક તંત્રએ સુરત,ભરૂચ સહિતના પ્રભાવિત વિસ્તારોમાં આજે શૈક્ષણિક રજા જાહેર કરવામાં આવી છે.

– છેલ્લા 4 કલાકમાં 157 તાલુકામાં વરસાદ

▪️આણંદના બોરસદમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ
▪️ભરૂચમાં 4 કલાકમાં સવા 6 ઈંચ વરસાદ પડ્યો
▪️અંકલેશ્વર અને હાંસોટમાં 4-4 ઈંચ વરસાદ
▪️તિલકવાડા, નાંદોદમાં સાડા 3 ઈંચ વરસાદ
▪️જોડિયા, વાલિયા, માંગરોળમાં 3-3 ઈંચ વરસાદ
▪️મહુવા, બગસરા, નસવાડીમાં અઢી ઈંચ વરસાદ
▪️ઉમરપાડા, નેત્રંગ, લાખણી, ડેડિયાપાડા 2-2 ઈંચ
▪️વાલોડ, કુકરમુંડા, બારડોલી, નવસારી પોણા 2 ઈંચ
▪️ગરુડેશ્વર, રાણાવાવ, સિનોરમાં દોઢ ઈંચ વરસાદ
▪️સાગબારા, સોનગઢ, પલસાણામાં દોઢ ઈંચ
▪️દિયોદર, કાંકરેજ, વાગરા, માંડવીમાં દોઢ ઈંચ
▪️કામરેજ, લોધિકા, જામજોધપુરમાં દોઢ ઈંચ વરસાદ
▪️વ્યારા, કુંકાવાવ, પોરબંદર, જલાલપોરમાં 1-1 ઈંચ
▪️સુરત શહેર અને ગોંડલમાં 1-1 ઈંચ વરસાદ

તો આગામી ત્રણ કલાકમા ગુજરાતમા અમદાવાદ,જૂનાગઢ,સુરત,વલસાડ,ભરૂચ રાજકોટ,ગીર સોમનાથ સહિતના જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે.નોંધનિય છે કે ભારે વરસાદને લઈ ગત રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્ર પંથકના વરસાદથી પ્રભાવિત વિસ્તારમા હવાઈ નિરિક્ષણ કર્યુ હતુ અને સ્થિતિનો તાગ મેળવી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.

SORCE : જાગરણ ગુજરાતી

Tags: BHARUCHBhupendra patelCM GUJARATGujaratIMD GUJARATRainSurat
ShareTweetSendShare

Related News

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત
ક્રાઈમ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?
આંતરરાષ્ટ્રીય

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ
ક્રાઈમ

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

Latest News

ગુજરાતના હવામાનને લઈ મહત્વના સમાચાર,આગામી 21 મે સુધી માવઠાની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં બે-ત્રણ દિવસથી છૂટો છવાયો પડી રહ્યો છે કમોસમી વરસાદ

સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત,ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે

કમોસમી વરસાદના પગલે રાજ્યના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી શકે

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.