Friday, May 16, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

પહેલગામ આતંકવાદી હુમલા-ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

ઓપરેશન સિંદૂર સમયે ભૂજ,નલિયા સહિતના સરહદી સ્થળો પર પાકિસ્તાને હવાઈ હુમલા કર્યા હતા

પાકિસ્તાનના ડ્રોન-મિસાઈલ હવાઈ હુમલાને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા હતા

રક્ષામંત્રી રાજનાથસિંહ સેનાના જવાનોને મળી તેમની સાથે વાતચીત કરશે

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home જનરલ

દિલ્હીમાં 5.8 ની તીવ્રતાનો ભૂકંપ, કેન્દ્ર બિન્દુ પાકિસ્તાનમાં હતુ

દિલ્હી-NCRમાં ફરી એકવાર લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા છે. છેલ્લા બે અઠવાડિયામાં આ બીજી વખત છે જ્યારે દિલ્હી ભૂકંપના આંચકાથી હચમચી ગયું છે.

Sukhadev Thakor by Sukhadev Thakor
Sep 11, 2024, 03:19 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હાઈલાઈટ્સ

  • દિલ્હી-NCRમાં ફરી એકવાર લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા
  • છેલ્લા બે અઠવાડિયામાં આ બીજી વખત દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા
  • રિક્ટર સ્કેલ પર 5.8 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો
  • દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો બહાર આવી ગયા

દિલ્હી-NCRમાં ફરી એકવાર લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા છે. છેલ્લા બે અઠવાડિયામાં આ બીજી વખત છે જ્યારે દિલ્હી ભૂકંપના આંચકાથી હચમચી ગયું છે.

દિલ્હી-NCRમાં ફરી એકવાર લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા છે. છેલ્લા બે અઠવાડિયામાં આ બીજી વખત છે જ્યારે દિલ્હી ભૂકંપના આંચકાથી હચમચી ગયું છે. આજે અનુભવાયેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 હતી. આ ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાન હતું.

પાકિસ્તાનના ઈસ્લામાબાદ અને લાહોરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી-NCR ઉપરાંત ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો બહાર આવી ગયા હતા.

An earthquake with a magnitude of 5.8 on the Richter Scale hit Pakistan at 12:58 pm (IST) today: National Center for Seismology pic.twitter.com/zhBonY3YTb

— ANI (@ANI) September 11, 2024

ઉંચી ઈમારતોમાં રહેલા લોકો પણ બહાર આવી ગયા હતા. એટલું જ નહીં ઓફિસોમાં કામ કરતા લોકો પણ ઓફિસની બહાર નીકળીને રસ્તા પર આવી ગયા હતા. જો કે, ઘણા લોકોએ આ આંચકાઓની નોંધ પણ લીધી ન હતી. જ્યારે પણ ભારતના પડોશી રાજ્યો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને નેપાળમાં ભૂકંપ આવે છે ત્યારે તેના આંચકા ભારતના ઘણા રાજ્યોમાં પણ અનુભવાય છે.

જણાવી દઈએ કે પૃથ્વીની અંદર સાત ટેક્ટોનિક પ્લેટ્સ છે. આ સાત પ્લેટ પૃથ્વીની અંદર ફરતી રહે છે. જ્યારે આ ટેકટોનિક પ્લેટ્સ પૃથ્વીની અંદર અથડાય છે, ત્યારે તે ઘસી જાય છે અને પૃથ્વી ધ્રુજવા લાગે છે અને પછી ભૂકંપ આવે છે. ધરતીકંપ રિક્ટર મેગ્નિટ્યુડ સ્કેલ પર માપવામાં આવે છે. તેની તીવ્રતા તેના કેન્દ્ર એટલે કે અધિકેન્દ્રથી માપવામાં આવે છે.

Tags: DELHI NEWSEarthquakeEarthquake In DelhiSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત
ક્રાઈમ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?
આંતરરાષ્ટ્રીય

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ
ક્રાઈમ

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

Latest News

પહેલગામ આતંકવાદી હુમલા-ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

ઓપરેશન સિંદૂર સમયે ભૂજ,નલિયા સહિતના સરહદી સ્થળો પર પાકિસ્તાને હવાઈ હુમલા કર્યા હતા

પાકિસ્તાનના ડ્રોન-મિસાઈલ હવાઈ હુમલાને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા હતા

રક્ષામંત્રી રાજનાથસિંહ સેનાના જવાનોને મળી તેમની સાથે વાતચીત કરશે

ગુજરાતના હવામાનને લઈ મહત્વના સમાચાર,આગામી 21 મે સુધી માવઠાની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં બે-ત્રણ દિવસથી છૂટો છવાયો પડી રહ્યો છે કમોસમી વરસાદ

સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત,ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે

કમોસમી વરસાદના પગલે રાજ્યના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી શકે

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.