Friday, May 16, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ગુજરાતના હવામાનને લઈ મહત્વના સમાચાર,આગામી 21 મે સુધી માવઠાની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં બે-ત્રણ દિવસથી છૂટો છવાયો પડી રહ્યો છે કમોસમી વરસાદ

સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત,ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે

કમોસમી વરસાદના પગલે રાજ્યના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી શકે

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home જનરલ

FICCI નેશનલ એકઝીક્યુટિવ મિટને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલુનું સંબોધન કહ્યુ “નેશન ફર્સ્ટ” ના ભાવથી વિકાસના ઊંચા લક્ષ્યો-પરિણામો સિદ્ધ કરી શકાય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં આયોજિત FICCIની નેશનલ એક્ઝીક્યુટીવ મિટના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Nov 9, 2024, 09:33 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • અમદાવાદમાં FICCI ની નેશનલ એક્ઝીક્યુટીવ મિટ યોજાઇ
  • FICCI ની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું FICCI મિટમમાં પ્રેરક સંબોધન
  • “નેશન ફર્સ્ટ”ના ભાવથી વિકાસના કઊંચા લક્ષ્યો સિદ્ધ કરી શકાય “
  • “વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ અને દુનિયાને  ઉદાહરણપુરું પાડ્યું”
  • સંબોધનમાં ગુજરાતની વિકાસ ગાથાની પ્રભાવક પ્રસ્તુતિ કરતા મુખ્યમંત્રી
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત આજે મોડલ સ્ટેટ બન્યુ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં આયોજિત FICCIની નેશનલ એક્ઝીક્યુટીવ મિટના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગુજરાતના વિકાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વનો ફાળો હાવાનું જણાવ્યુ હતુ.

– PM મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવાની દિશામાં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાનાં સંબોધનમાં સ્પષ્ટપણે જણાવ્યું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશન ફર્સ્ટના ભાવથી વિકાસના કેવા ઊંચા લક્ષ્યો અને પરિણામો સિદ્ધ કરી શકાય તેનું ઉદાહરણ દેશ અને દુનિયાને પૂરું પાડ્યું છે.
– ભારતનો વિકાસ દર વિશ્વના વિકસિત દેશો કરતા વધુ રહેવાનો અંદાજ
તેમણે જણાવ્યું કે,વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવાની દિશામાં આગળ વધી રહ્યું છેવડાપ્રધાને પાછલા દશકમાં જે ઈનીશિએટીવઝ લીધા તેના પરિણામે ભારત આત્મનિર્ભરતાથી વિકાસ રાહે દોડતું થયું છે.એટલું જ નહીં,તાજેતરમાં IMF ના અહેવાલમાં પણ એવા નિર્દેશ આપવામાં આવ્યા છે કે ભારતનો વિકાસ દર 7 ટકા જેટલો એટલે કે વિશ્વના વિકસિત દેશો કરતા પણ વધુ રહેવાનો છે.

– PM મોદીના દિશાદર્શનમાં ગુજરાતે દેશના ગ્રોથ એન્જિન
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે,વિઝનરી સોચ અને આયોજનબદ્ધ વિકાસની નેમ હોય તો સ્થિતિ કેવી બદલી શકાય તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ગુજરાતે દેશના ગ્રોથ એન્જિન તરીકે પુરવાર કર્યું છે.આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે,2001માં જ્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતનું શાસન દાયિત્વ સંભાળ્યું ત્યારે રાજ્ય સામે ભૂકંપની આફત સહિત અનેક પડકારો હતા.પડકારોને તકમાં પલટાવી વિકાસ માટે નિરંતર આગળ વધવાનો આગવો મિજાજ ધરાવતા નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે પ્રજાકીય સહયોગથી પુરુષાર્થ કરીને આજે દેશમાં વિકાસના રોલ મોડેલનું ગૌરવ મેળવ્યું છે.

– PM મોદીના દિશાદર્શનમાં હોરીઝોન્ટલ અને વર્ટિકલ રીતે વિકસાવ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગેની પ્રભાવક પ્રસ્તુતિ કરતા કહ્યું કે,ગુજરાતે વડાપ્રધાનના દિશાદર્શનમાં રોડ-રસ્તાનું નેટવર્ક હોરીઝોન્ટલ અને વર્ટિકલ બેય રીતે વિકસાવ્યું અને છેક છેવાડાના ગામો સુધી કનેક્ટિવિટી પૂરી પાડી છે.તો 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો દેશના સામુદ્રિક વેપારનું પ્રવેશદ્વાર બનાવ્યો તથા ગુજરાતને ટ્રેડ-કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ગ્લોબલ મેપ પર ચમકાવવાની સફળતા 2003થી વાઇબ્રન્ટ સમિટ શરૂ કરીને મેળવી તેની પણ ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.

– ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ બનવા સાથો FDI મેળવવામાં અગ્રેસર
તેમણે ઉમેર્યું કે, ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ બનવા સાથોસાથ FDI મેળવવામાં અગ્રેસર અને મોસ્ટ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન પણ તેમના જ આગવા વિઝનથી બન્યું છે.ગુજરાતમાં ફોર્ચ્યુન ફાઈવ હન્ડ્રેડમાંથી 100 કંપનીઝ કાર્યરત છે તેમજ રાજ્યમાં GSDP 2001-02માં 1.23 લાખ કરોડથી 2022-23માં વધીને 22.3 લાખ કરોડ થયો છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

– વિકસિત ભારત@2047 વિકસિત ગુજરાતના નિર્માણમાં સહયોગી બનશે
ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્યમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 2001માં 44,886 કરોડથી વધીને 2022-23માં 6.70 લાખ કરોડ તથા વીજ ઉત્પાદન ક્ષમતા ૮,૭૫૦ મેગાવોટથી વધીને 2023-24માં ૫૨,9.45 મેગાવોટ થઈ છે. મુખ્યમંત્રીએ FICCIગુજરાતની ગ્રોથ સ્ટોરીનું પ્રત્યક્ષ સાક્ષી રહ્યું છે તથા વાઇબ્રન્ટ સમિટમાં સહભાગી થતું રહ્યું છે તેનો વિશેષ ઉલ્લેખ કરતા કહ્યું કે,અર્થવ્યવસ્થાપન માટે કેટાલિસ્ટ તરીકે કામ કરતું આ સંગઠન વિકસિત ભારત@2047 માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં સહયોગી બનશે તેવો તેમને વિશ્વાસ છે.

– સૌને દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

તેમણે ભવિષ્યના ઉભરતા સેક્ટર્સને પણ ગુજરાત વડાપ્રધાનના વિઝન અનુરૂપ પ્રોત્સાહન આપે છે તેની છણાવટ કરી હતી.રાજ્યમાં આગામી દિવસમાં નવા સેમીકંડકટર પ્લાન્ટ શરૂ થવાના છે આ ઉપરાંત કચ્છમાં સૌથી મોટો સોલાર એન્ડ વિન્ડ હાઇબ્રીડ એનર્જી પાર્ક નિર્માણાધીન છે અને ગુજરાત રીન્યુએબલ એનર્જી હબ છે તેની વિગતો પણ મુખ્યમંત્રીએ દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા FICCI ના પદાધિકારીઓ સમક્ષ આપી હતી. તેમણે સૌને દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

– મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત આજે મોડલ સ્ટેટ બન્યું
FICCI ના પ્રેસિડેન્ટ અનિશ શાહે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત આજે મોડલ સ્ટેટ બન્યું છે. દેશની જીડીપી, કુલ નિકાસ અને કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનું નોંધપાત્ર યોગદાન છે. આજે ગુજરાત ઇન્ડસ્ટ્રીને આવકારતું રાજ્ય બન્યું છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં વિકસિત ભારત બનાવવાના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ઉદ્યોગો મહત્વનો ભાગ ભજવશે. રાજ્યમાં ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી પોલિસીઝના કારણે ઉદ્યોગો દિન પ્રતિદિન વિકસી રહ્યા છે. FICCI પણ મેક ઇન ઇન્ડિયા, વુમન લેડ ડેવલપમેન્ટ અને સસ્ટનેબિલિટી માટે હંમેશા કામગીરી કરી રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

FICCI ના ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરમેન રાજીવ ગાંધીએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું, FICCI સાથે 7000થી વધુ ડાયરેક્ટ અને 2,50,000 જેટલા ઈન ડાયરેક્ટ મેમ્બર્સ સંકળાયેલા છે.ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે ત્યારે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ અને ઇકોનોમિક ગ્રોથ મહત્વના બન્યા છે.FICCIની આજની મિટિંગ સસ્ટનેબલ ગ્રોથ,ઈનોવેશન અને કોલોબરેશન સાથે ઇન્ડસ્ટ્રીના ગ્રોથમાં મહત્વની સાબિત થશે, એમ તેમણે ઉમેર્યું હતું.આ પ્રસંગે મુખ્યમંત્રીને FICCI ના પ્રેસિડેન્ટ અનિશ શાહે ગ્રીન સર્ટીફીકેટ અર્પણ કર્યું હતું.

Tags: AhmedabadCM BHUPENDRA PATELFICCIGOVERMENT OF GUJARATGujaratPm ModiSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત
ક્રાઈમ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?
આંતરરાષ્ટ્રીય

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ
ક્રાઈમ

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

Latest News

ગુજરાતના હવામાનને લઈ મહત્વના સમાચાર,આગામી 21 મે સુધી માવઠાની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં બે-ત્રણ દિવસથી છૂટો છવાયો પડી રહ્યો છે કમોસમી વરસાદ

સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત,ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે

કમોસમી વરસાદના પગલે રાજ્યના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી શકે

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.