Sunday, May 11, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની વિદેશ સચિવ વિક્રમ મિસ્રીની સત્તાવાર જાહેરાત

સેનાના ત્રણેય મોરચા જમીન,સમુદ્ર અને હવાઈ ગોળીબાર તેમજ લશ્કરી કાર્યવાહી પર સંપૂર્ણ રોક

ભારતના વિદેશ સચિવ અને ગુપ્ત માહિતી મંત્રાલયે સ્પષ્ટતા કરી કે ત્રીજા કોઈ દેશની ભૂમિકા નહીં

આગામી 12 મે ને સોમવારે ફરીવાર બંને દેશોના DGMO સ્તરની વાતચીત થશે તેવી પણ જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કર્યું હતુ કે ભારત-પાકિસ્તાન સેપૂર્ણ યુદ્ધવિરામ માટે સંમત થયા

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home આંતરરાષ્ટ્રીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી G20 સમિટમાં US રાષ્ટ્રપતિ જો બિડેનને મળ્યા,સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તસવીર પણ શેર કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલમાં G20 સમિટ વચ્ચે યુએસ પ્રમુખ જો બિડેન સાથે મુલાકાત કરી હતી,PM મોદીએ તેમના X એકાઉન્ટ પર મુલાકાતનો ફોટો શેર કર્યો.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Nov 19, 2024, 09:21 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી G 20 સમિટ વચ્ચે US પ્રમુખને મળ્યા
  • US પ્રમુખ જો બાઈડેન સાથેની મુલાકાની તસવીર શેર કરી
  • PM નરેન્દ્ર મોદીએ કહ્યુ તેમને મળીને હંમેશા આનંદ થાય
  • બ્રાઝિલમાં”એક ન્યાયી વિશ્વ અને ટકાઉ ગ્રહનું નિર્માણ”થીમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલમાં G20 સમિટ વચ્ચે યુએસ પ્રમુખ જો બિડેન સાથે મુલાકાત કરી હતી, PMએ તેમના X એકાઉન્ટ પર જો બિડેન સાથેની તેમની મુલાકાતનો ફોટો શેર કર્યો હતો.

प्रधानमंत्री नरेंद्र मोदी ने ट्वीट किया, "रियो डी जेनेरियो में जी-20 शिखर सम्मेलन में अमेरिकी राष्ट्रपति जो बिडेन के साथ… उनसे मिलकर हमेशा खुशी होती है।" pic.twitter.com/jgp5HLqd5s

— ANI_HindiNews (@AHindinews) November 18, 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલમાં G20 સમિટની વચ્ચે US રાષ્ટ્રપતિ જો બિડેન સાથે મુલાકાત કરી હતી,PM મોદીએ તેમના X એકાઉન્ટ પર જો બિડેન સાથેની તેમની મુલાકાતનો ફોટો શેર કર્યો હતો.પીએમ નરેન્દ્ર મોદીએ તસવીર શેર કરતાં કહ્યું કે,તમને મળીને હંમેશા આનંદ થાય છે.આ દરમિયાન પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સહિત ઘણા દેશોના વડાઓ સાથે મુલાકાત કરી.

વડાપ્રધાન મોદી તેમના ત્રણ દેશોના વિદેશ પ્રવાસના બીજા તબક્કામાં G 20 સમિટ માટે બ્રાઝિલ પહોંચ્યા હતા. PM મોદી 16-21 નવેમ્બર સુધી નાઈજીરિયા,બ્રાઝિલ અને ગુયાનાની પાંચ દિવસની મુલાકાતે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાઈજીરિયાની ફળદાયી મુલાકાત બાદ સોમવારે બ્રાઝિલ પહોંચ્યા.રિયો ડી જાનેરો પહોંચતા ભારતીય સમુદાય દ્વારા તેમનું સંસ્કૃત મંત્રોચ્ચાર સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

2014 અને 2019માં બ્રિક્સ સમિટ બાદ પીએમ મોદીની બ્રાઝિલની આ ત્રીજી મુલાકાત છે.ગયા વર્ષે,ભારતે નવી દિલ્હીમાં ઐતિહાસિક G20 સમિટનું આયોજન કર્યું હતું.બ્રાઝિલની અધ્યક્ષતામાં આ વર્ષની G20 સમિટની થીમ ‘એક ન્યાયી વિશ્વ અને ટકાઉ ગ્રહનું નિર્માણ’ છે, જે સામાજિક સમાવેશ,ગરીબી નાબૂદી,ટકાઉ વિકાસ અને વૈશ્વિક શાસનમાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

G20 એક આંતરરાષ્ટ્રીય મંચ છે.તેમાં 19 દેશો અને યુરોપિયન યુનિયન એટલે EU સભ્યોનો સમાવેશ થાય છે.G20 ની રચના 1999 માં થઈ હતી.તેનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક નાણાકીય કટોકટીને નિયંત્રિત કરવાનો અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો.

Tags: BRAZILG 20 SUMMITJoe BidenPm ModiUS PRESIDENT
ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલાથી લઈને ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ સુધીની ટાઈમ લાઈન,જાણો ક્યારે શું થયું
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલાથી લઈને ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ સુધીની ટાઈમ લાઈન,જાણો ક્યારે શું થયું

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ જાહેર,લશ્કરી કાર્યવાહી બંધ કરવા બંને દેશ સંમત
આંતરરાષ્ટ્રીય

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ જાહેર,લશ્કરી કાર્યવાહી બંધ કરવા બંને દેશ સંમત

ભારતીય સેનાએ પાકિસ્તાનમાં હાથ ધરેલ “ઓપરેશન સિંદૂર”પર આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા ખોટા સમાચારોનું સંકલન
આંતરરાષ્ટ્રીય

ભારતીય સેનાએ પાકિસ્તાનમાં હાથ ધરેલ “ઓપરેશન સિંદૂર”પર આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા ખોટા સમાચારોનું સંકલન

પાકિસ્તાન જૂઠ ફેલાવવા સાથે તેના નાગરિક વિમાનોનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યું છે,’વિદેશ સચિવે ફરી પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન જૂઠ ફેલાવવા સાથે તેના નાગરિક વિમાનોનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યું છે,’વિદેશ સચિવે ફરી પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સરહદી જિલ્લાઓની સજ્જતા સ્થિતિની સમીક્ષા કરી
આંતરરાષ્ટ્રીય

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સરહદી જિલ્લાઓની સજ્જતા સ્થિતિની સમીક્ષા કરી

Latest News

પહેલગામ આતંકવાદી હુમલાથી લઈને ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ સુધીની ટાઈમ લાઈન,જાણો ક્યારે શું થયું

પહેલગામ આતંકવાદી હુમલાથી લઈને ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ સુધીની ટાઈમ લાઈન,જાણો ક્યારે શું થયું

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ જાહેર,લશ્કરી કાર્યવાહી બંધ કરવા બંને દેશ સંમત

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ જાહેર,લશ્કરી કાર્યવાહી બંધ કરવા બંને દેશ સંમત

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની વિદેશ સચિવ વિક્રમ મિસ્રીની સત્તાવાર જાહેરાત

સેનાના ત્રણેય મોરચા જમીન,સમુદ્ર અને હવાઈ ગોળીબાર તેમજ લશ્કરી કાર્યવાહી પર સંપૂર્ણ રોક

ભારતના વિદેશ સચિવ અને ગુપ્ત માહિતી મંત્રાલયે સ્પષ્ટતા કરી કે ત્રીજા કોઈ દેશની ભૂમિકા નહીં

આગામી 12 મે ને સોમવારે ફરીવાર બંને દેશોના DGMO સ્તરની વાતચીત થશે તેવી પણ જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કર્યું હતુ કે ભારત-પાકિસ્તાન સેપૂર્ણ યુદ્ધવિરામ માટે સંમત થયા

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધને લઈ સરહદ પર વધેલા તણાવ અંગે મહત્વના સમાચાર

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ સત્તાવાર જાહેરાત કરી

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં કહ્યું લાંબી રાતની વાટાઘાટો પછી જાહેરાત કરતા મને આનંદ

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.