Saturday, July 5, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home જનરલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસાવેલી સુશાસન પ્રણાલીને રાજ્યમાં ટ્રાન્સપરન્ટ રિક્રુટમેન્ટ પ્રક્રિયાથી વર્તમાન સરકારે આગળ ધપાવી : ભૂપેન્દ્ર પટેલ

વિકસિત ભારત @ 2047 માટે વિકસિત ગુજરાતની પ્રતિબદ્ધતામાં યુવા શક્તિના સામર્થ્ય કૌશલ્ય અને રાજ્યના વિકાસમાં જોડવાની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Dec 12, 2024, 03:23 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન સરકારના બે વર્ષ પૂર્ણ
  • સેવા-સંકલ્પ-સમર્પણના બે વર્ષની સફળતાનો અવસર
  • યુવાઓને સરકારની સેવામાં નિમણૂકના પત્રો એનાયત
  • રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નવ યુવાનોને તક
  • રાજ્યના 580 નવયુવાનોને જન સેવામાં જોડાવાની તક

વિકસિત ભારત @ 2047 માટે વિકસિત ગુજરાતની પ્રતિબદ્ધતામાં યુવા શક્તિના સામર્થ્ય કૌશલ્ય અને રાજ્યના વિકાસમાં જોડવાની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Live: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજ્ય સરકારમાં પસંદગી પામેલ ઉમેદવારોને નિમણૂંકપત્ર એનાયત અને ભૂગર્ભ ગટરની સફાઈ માટેના સાધનોનો વિતરણ કાર્યક્રમ. #2YearsOfSeva https://t.co/4Dd6S5xJE8

— CMO Gujarat (@CMOGuj) December 12, 2024

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નવી નિમણુંક પામેલા 580 જેટલા યુવાઓને આ સમારોહમાં નાણાં મંત્ર કનુભાઈ દેસાઈ,પંચાયત રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ અને મુખ્ય સચિવ રાજકુમારની ઉપસ્થિતીમાં નિમણૂક પત્રો એનાયત કર્યા હતા.મુખ્યમંત્રીના દિશાદર્શનમાં રાજ્યસરકારે યુવાશક્તિના કૌશલ્યને જનતાની સેવામાં જોડવા સરકારી વિભાગોમાં ભરતી કેલેન્ડર અનુસાર સ્પર્ધાત્મક પરિક્ષાઓથી ભરતી પ્રક્રિયાને પ્રાથમિક્તા આપી છે.

મુખ્યમંત્રીશ્રી દ્વારા આ અવસરે વર્તમાન રાજ્ય સરકારના સેવા, સંકલ્પ અને સમર્પણના ભાવ સાથેના પાછલા 2 વર્ષની સિદ્ધિઓને વર્ણવતી પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની 16 નગરપાલિકાઓમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વિતરણ કરવામાં… pic.twitter.com/l9LsjCNHvI

— CMO Gujarat (@CMOGuj) December 12, 2024

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવી સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં સફળ થઈને નિમણૂક પામી રહેલા યુવાઓને નિયુક્તિ પત્રો એનાયત કરતા જણાવ્યું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુશાસનની જે પ્રણાલી પ્રસ્થાપિત કરી છે તેને ટ્રાન્સપેરેન્ટ રીક્રુટમેન્ટથી વર્તમાન સરકાર આળગ ધપાવી રહી છે.આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે,રાજ્યમાં વિકાસની જે નવી ક્ષિતીજો ખુલી છે તેના પરીણામે હવે લોકોની અપેક્ષાઓ વધી છે અને ટાઈમલી ડિલીવરી તથા ટ્રાન્સપેરેન્ટ ગવર્નન્સ જોઈએ છે.રાજ્ય સરકારે આ માટે પુરી પારદર્શિતાથી નવયુવાનોને સરકારી સેવામાં પસંદગી પામવાના અવસરો આપ્યા છે અને લાગવગ કે ભલામણોના તૌર-તરીકા હવે બંધ થઈ ગયા છે એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રી અને મંત્રીઓ વરિષ્ઠ સચિવોના હસ્તે જે નવ યુવાઓને નિમણૂક પત્રો એનાયત થયા છે તેમાં પંચાયત સેવામા અધિક મદદનીશ ઈજનેર,માર્ગ મકાન વિભાગમાં મદદનીશ ઈજનેર,શહેરી વિકાસ વિભાગમાં પ્લાનિંગ આસીસ્ટન્ટ અને સર્વેયર તેમજ સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગમાં આઈ.સી.ટી. ઓફિસર્સની જગ્યાનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત @ 2047ના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવામાં વિકસિત ગુજરાતના નિર્માણની પ્રતિબદ્ધતા દર્શાવતા કહ્યું કે,વિકસિત ભારત માટેના ચાર મુખ્ય સ્તંભ ગરીબ,યુવા, અન્નદાતા અને નારીશક્તિ પૈકીના એક સ્તંભ એવી યુવાશક્તિના ધગશ,જોમ અને જુસ્સાને વિકસિત ગુજરાત માટે સરકારી સેવાઓમાં જોડવાની આપણી નેમ છે.તેમણે 2047ના વિકસિત ગુજરાત માટે રાજ્ય સરકારે જે રોડમેપ તૈયાર કર્યો છે તેમાં લિવીંગ વેલ અને અર્નિંગ વેલનો ધ્યેય રાખ્યો છે તેની પણ ભુમિકા આ પ્રસંગે આપી હતી.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે,લોકોનું ઈઝ ઓફ લિવીંગ વધારવા ગામો-નગરોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અંતર્ગત સ્વચ્છતા-સફાઈ ખાસ કરીને અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજના સુચારું સંચાલન માટે રાજ્ય સરકારે સાધનોની ફાળવણી પણ કરી છે.

મુખ્યમંત્રીશ્રી દ્વારા આ અવસરે વર્તમાન રાજ્ય સરકારના સેવા, સંકલ્પ અને સમર્પણના ભાવ સાથેના પાછલા 2 વર્ષની સિદ્ધિઓને વર્ણવતી પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની 16 નગરપાલિકાઓમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વિતરણ કરવામાં… pic.twitter.com/l9LsjCNHvI

— CMO Gujarat (@CMOGuj) December 12, 2024

રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા 16 નગરપાલિકાઓને ઈમરજન્સી રિસ્પોન્સ સેનીટેશન યુનિટ અંતર્ગત 15 જેટીંગ-સક્શન મશીન અને 24 ડિસેલ્ટીંગ મશીન પણ આ કાર્યક્રમમાં અર્પણ કરવામાં આવ્યા હતા.મુખ્યમંત્રીએ આ તકે કહ્યુ કે,આગામી બે વર્ષમાં નગરપાલિકાઓમાં ક્લસ્ટર અભિગમથી વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બનાવવાનું પણ આયોજન છે.મુખ્યમંત્રીએ નવ નિયુકત યુવાઓને નાનામાં નાના માનવીના ક્લ્યાણ માટે સેવારત રહિને ગુજરાતના સુશાસન અને વિકાસ મોડેલને નવી ઉંચાઈ આપવા પ્રેરણા આપી હતી.

નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ આ પ્રસંગે મુખ્યમંત્રીના નેતૃત્વમાં બે વર્ષની સફળ વિકાસ યાત્રા બદલ સૌને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે,ગુજરાતની અવિરત વિકાસયાત્રામાં નવા જોડાયેલાં કર્મચારીઓ સાચા અર્થમાં કર્મયોગી બનીને સેવાના માધ્યમથી સમાજ અને રાષ્ટ્ર વિકાસમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદાન આપશે તેવી આશા છે.

તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2001થી ગુજરાતની શાસનધુરા સંભાળી ત્યારથી વાઈબ્રન્ટ ગુજરાત,ઉદ્યોગ ક્ષેત્રને પ્રાધાન્ય,શાળા પ્રવેશોત્સવ,મુખ્યમંત્રી સ્વર્ણિમ શહેરી વિકાસ યોજના જેવા વિવિધ નવા આયામો શરૂ કરીને અનેક સિદ્ધિઓ સર કરીને સાચા અર્થમાં સુશાસન આપ્યું છે.વડાપ્રધાનના વર્ષ 2047 સુધી ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત શ્રેષ્ઠ ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરીને મંત્રીએ સૌ નવ નિયુક્ત કર્મયોગીઓને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે ‘બે વર્ષ સેવા,સંકલ્પ અને સમર્પણના’ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિઝનરી લીડરશીપમાં થયેલી જનહિત કામગીરી તેમજ રાજ્ય સરકારના તમામ વિભાગોની વિવિધ યોજનાઓ તેમજ સિદ્ધિઓની સંપૂર્ણ વિગતોની છણાવટ આ માહિતી સભર પુસ્તકમાં કરવામાં આવી છે.

Tags: Ahmedabadawarded appointment lettersBhupendra patelGandhinagarGOVERMENT OF GUJARATGujaratSLIDERTOP NEWSyouth
ShareTweetSendShare

Related News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક
આંતરરાષ્ટ્રીય

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ
પર્યાવરણ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

ભારત ફક્ત ‘ઉભરતી મહાસત્તા’ જ નહીં’પુનર્જીવિત સભ્યતા,દેશનો ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય
આંતરરાષ્ટ્રીય

ભારત ફક્ત ‘ઉભરતી મહાસત્તા’ જ નહીં’પુનર્જીવિત સભ્યતા,દેશનો ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય

Latest News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.