હેડલાઈન :
- RBI ની રેપો રેટ ઘટાડાની મોટી જાહેરાત
- RBI ની MPC બેઠક બાદ કરાઈ જાહેરાત
- RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ કરી જાહેરાત
- RBI ની રેપો રેટમાં 25 બેસિસ ઘટાડાની જાહેરાત
- RBI ની જાહેરાતની સાથે જ શેર બજાર ધડામ
- રેપો રેટમાં ઘટાડાથી બેંકીંગ શેરોમાં ભારે કડાકો
- સેન્સેક્સમાં 170 પોઈન્ટ નિફ્ટિમાં 50 પોઈન્ટનો ઘટાડો
ભારતીય રિઝર્વ બેંકે વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે.રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.આ દરમિયાન, શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
ભારતીય શેર બજારની વાત કરીએ તો શરૂ થતાં જ સેન્સેક્સ 170 પોઈન્ટ નીચે જોવા મળ્યો.જે હાલમાં તે રૂ. 77,934.00 પર ટ્રેડ થઈ રહ્યો છે.જ્યારે નિફ્ટી 50 પોઈન્ટના ઘટાડા સાથે 23,578.35 ૨૩પર ટ્રેડ કરી રહ્યો છે.
સવારે 10:20 વાગ્યા આસપાસ,સેન્સેક્સ 170 પોઈન્ટ નીચે છે તે હાલમાં રૂ. 77,934.00 પર છે. જ્યારે નિફ્ટી 50 પોઈન્ટ ઘટીને 23,578.35 પર જોવા મળી રહ્યો છે.
ભારતીય
બીએસઈના ટોચના 30 શેરોમાંથી18 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે,જ્યારે 12 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે.જે શેરોમાં ઘટાડો થયો તેમાં પાવર ગ્રીડ, SBI, ITC અને TCSનો સમાવેશ થાય છે.આ ઉપરાંત,જો નિફ્ટીની વાત કરીએ તો તેના ટોચના 50 માંથી 23 વધી રહ્યા છે,જ્યારે 27 ઘટાડા પર ટ્રેડ કરી રહ્યા છે.પાવરગ્રીડના શેર સૌથી વધુ બે ટકા ઘટ્યા છે.