Saturday, May 24, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી : બોર્ડર સિક્યુરિટી ફોર્સના પદવીદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન

“ઓપરેશન સિંદૂર” વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મજબૂત રાજકીય ઇચ્છાશક્તિથી થયુ : અમિત શાહ

ગુપ્તચર એજન્સીઓની સચોટ માહિતી-સેનાની ફાયરપાવરનું અદ્ભુત પ્રદર્શન એકસાથે આવ્યું : શાહ

આપણો દેશ ઘણા દાયકાઓથી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો સામનો કરી રહ્યો છે : શાહ

વડાપ્રધાન મોદીએ સર્જિકલ સ્ટ્રાઈક કરી પહેલીવાર આતંકવાદીઓને યોગ્ય જવાબ આપ્યો : શાહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home જનરલ

કેન્દ્ર સરકારે વક્ફ એક્ટ પર સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યુ,ધાર્મિક અધિકારો પર કોઈ હસ્તક્ષેપ નહીં

કેન્દ્ર સરકારે વક્ફ સુધારા કાયદા પર પ્રતિ-સોગંદનામું દાખલ કર્યું છે.સુપ્રીમ કોર્ટમાં આપેલા જવાબમાં સરકારે કાયદાનો બચાવ કર્યો છે,

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Apr 25, 2025, 04:02 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • કેન્દ્ર સરકારે વક્ફ એક્ટ પર સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યુ
  • કેન્દ્ર સરકારે કહ્યું લોકોના ધાર્મિક અધિકારો પર કોઈ હસ્તક્ષેપ નહીં
  • વકફ મુસ્લિમોની ધાર્મિક સંસ્થા નથી પરંતુ એક વૈધાનિક સંસ્થા : સરકાર
  • સુપ્રીમ કોર્ટમાં આપેલા જવાબમાં કેન્દ્ર સરકારે કાયદાનો બચાવ કર્યો
  • વપરાશકર્તા વકફને નોંધણીના આધારે માન્યતા આપે છે મૌખિક રીતે નહીં

કેન્દ્ર સરકારે વક્ફ સુધારા કાયદા પર પ્રતિ-સોગંદનામું દાખલ કર્યું છે.સુપ્રીમ કોર્ટમાં આપેલા જવાબમાં સરકારે કાયદાનો બચાવ કર્યો છે,એટલે કે તેને યોગ્ય ઠેરવતા કહ્યું છે કે છેલ્લા 100 વર્ષથી વપરાશકર્તા દ્વારા વકફને ફક્ત નોંધણીના આધારે માન્યતા આપવામાં આવે છે મૌખિક રીતે નહીં.

કેન્દ્ર સરકારે સોગંદનામામાં કહ્યું હતું કે વકફ મુસ્લિમોની ધાર્મિક સંસ્થા નથી પરંતુ એક વૈધાનિક સંસ્થા છે.વકફ સુધારા કાયદા મુજબ મુતવલ્લીનું કાર્ય ધર્મનિરપેક્ષ છે ધાર્મિક નથી.આ કાયદો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની લાગણીઓને પ્રતિબિંબિત કરે છે.તેમણે જ બહુમતીથી તેને પસાર કરાવ્યું.

કેન્દ્ર સરકારે વકફ અંગે કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે સંસદ દ્વારા પસાર કરાયેલો કાયદો બંધારણીય રીતે માન્ય માનવામાં આવે છે ખાસ કરીને સંયુક્ત સંસદીય સમિતિ JPC ની ભલામણો અને સંસદમાં વ્યાપક ચર્ચા પછી બનાવવામાં આવેલ કાયદો છે.

કેન્દ્રએ કોર્ટને વિનંતી કરી કે હાલમાં કોઈપણ જોગવાઈ પર વચગાળાનો સ્ટે ન લગાવવામાં આવે.આ સુધારો કાયદો કોઈ પણ વ્યક્તિના વકફ બનાવવાના ધાર્મિક અધિકારમાં દખલ કરતો નથી.આ કાયદામાં ફક્ત વ્યવસ્થાપન અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે ફેરફાર કરવામાં આવ્યો છે.

આ બિલ પસાર થતાં પહેલાં સંયુક્ત સંસદીય સમિતિની 36 બેઠકો યોજાઈ હતી અને 97 લાખથી વધુ હિતધારકોએ સૂચનો અને મેમોરેન્ડમ આપ્યા હતા.સમિતિએ દેશના 10 મોટા શહેરોની મુલાકાત લેવી પડી અને જનતા વચ્ચે જઈને તેમના મંતવ્યો જાણવા પડ્યા.

Tags: AffidavitCentral GovernmentJoint Parliamentary CommitteeJPCMuslimsParliamentRecognizedReligious RightsSLIDERsuprime courtTOP NEWSWaqf ActWaqf Amendment ActWaqf Law
ShareTweetSendShare

Related News

સેનાના શિસ્ત,ઉત્સાહ અને બહાદૂરી પૂર્ણ અટારી-વાઘા બોર્ડર પર રિટ્રીટ સમારોહ ફરી શરૂ
આંતરરાષ્ટ્રીય

આતંકવાદી ગઢ પતનને આરે ! દેવું,દુષ્કાળ અને આંતરિક વિભાજન વચ્ચે શું પાકિસ્તાન તેના પરમાણુ હથિયારો ગુમાવી રહ્યું છે?

દેશ અને દુનિયાના દુશ્મનોએ જોયું કે જ્યારે સિંદૂર બારૂદમાં ફેરવાઈ જાય છે ત્યારે શું થાય છે : PM મોદી

પ્રેમ અને વિશ્વાસઘાત : લવ જેહાદમાં હવે મુસ્લિમ મહિલાઓ પણ સક્રિય,હિન્દુપુરુષ સાથે લગ્ન કરી ધર્મપરિવર્ત માટે દબાણ કરવાનું ષડયંત્ર
ક્રાઈમ

ભારતીય મુસ્લિમ-બિન મુસ્લિમ નાગરિકોએ પાકિસ્તાની ગુપ્તચર એજન્સિ ISI માટે જાસૂસી કરી,જાણો ગુજરાતના મહત્વના કિસ્સા
આંતરરાષ્ટ્રીય

ભારતીય મુસ્લિમ-બિન મુસ્લિમ નાગરિકોએ પાકિસ્તાની ગુપ્તચર એજન્સિ ISI માટે જાસૂસી કરી,જાણો ગુજરાતના મહત્વના કિસ્સા

Latest News

દિલ્હી : બોર્ડર સિક્યુરિટી ફોર્સના પદવીદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન

“ઓપરેશન સિંદૂર” વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મજબૂત રાજકીય ઇચ્છાશક્તિથી થયુ : અમિત શાહ

ગુપ્તચર એજન્સીઓની સચોટ માહિતી-સેનાની ફાયરપાવરનું અદ્ભુત પ્રદર્શન એકસાથે આવ્યું : શાહ

આપણો દેશ ઘણા દાયકાઓથી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો સામનો કરી રહ્યો છે : શાહ

વડાપ્રધાન મોદીએ સર્જિકલ સ્ટ્રાઈક કરી પહેલીવાર આતંકવાદીઓને યોગ્ય જવાબ આપ્યો : શાહ

સેનાના શિસ્ત,ઉત્સાહ અને બહાદૂરી પૂર્ણ અટારી-વાઘા બોર્ડર પર રિટ્રીટ સમારોહ ફરી શરૂ

સેનાના શિસ્ત,ઉત્સાહ અને બહાદૂરી પૂર્ણ અટારી-વાઘા બોર્ડર પર રિટ્રીટ સમારોહ ફરી શરૂ

આતંકવાદી ગઢ પતનને આરે ! દેવું,દુષ્કાળ અને આંતરિક વિભાજન વચ્ચે શું પાકિસ્તાન તેના પરમાણુ હથિયારો ગુમાવી રહ્યું છે?

આતંકવાદી ગઢ પતનને આરે ! દેવું,દુષ્કાળ અને આંતરિક વિભાજન વચ્ચે શું પાકિસ્તાન તેના પરમાણુ હથિયારો ગુમાવી રહ્યું છે?

દેશ અને દુનિયાના દુશ્મનોએ જોયું કે જ્યારે સિંદૂર બારૂદમાં ફેરવાઈ જાય છે ત્યારે શું થાય છે : PM મોદી

દેશ અને દુનિયાના દુશ્મનોએ જોયું કે જ્યારે સિંદૂર બારૂદમાં ફેરવાઈ જાય છે ત્યારે શું થાય છે : PM મોદી

રાજસ્થાનના બિકાનેરથી PM નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનન-આતંકીઓને આપ્યો સણસણતો જવાબ

22મી ના હુમલાના જવાબમાં અમે 22 મિનિટમાં આતંકવાદીઓના 9 ઠેકાણાઓનો નાશ કર્યો : PM મોદી

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies