મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની માર્ગદર્શન હેઠળ અગ્રીમતાના ધોરણે કામો હાથ ધરાશે કચ્છ જિલ્લા માટે બે તબક્કાના કામો માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ ટૂંક સમયમાં કામો શરૂ કરાશે કામગીરી પૂર્ણ થવાથી કચ્છના અંજાર, મુન્દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, લખપત, અબડાસા, અને રાપરના ૧૩૦ જેટલા ગામોને સિંચાઈનો લાભ મળશે