વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સથી પશ્ચિમ બંગાળમાં હાવડામાં યોજાઇ રહેલા ભાજપના પંચાયતી રાજ પરિષદના કાર્યક્રમમાં ભાગ લીધો કહ્યું કે અમે સંસદમાં વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને હરાવ્યો અને દેશભરમાં નકારાત્મકતા ફેલાવનારાઓને યોગ્ય જવાબ આપ્યો.ઉપરાંત પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીમાં TMCએ કેવો લોહિયાળ ખેલ રમ્યો તે દેશે જોઈ લીધું છે