અમદાવાદ શહેરમાં 11 TPમળી બાદ રાજ્ય સરકારની મંજૂરી બાદ અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનને 400 કરતાં વધુ મળવાની સંભાવના છે. અર્બન હેલ્થ પર સેન્ટર ગાર્ડન સ્કૂલ એફોર્ડેબલ આવાસ સહિતના સુવિધા શહેરીજનોને લાભ મળશે.સાબરમતી,ચંદલોડિયા,સરખેજ,કઠવાડા,નરોડા,ગેરતપુર,વટવા,શાહવાડી,બાકરોલ બાદરાબાદમાં નવી TPને મંજૂરી મળી છે.