મહિલાઓ ઓફિસમાં ટી શર્ટ,સ્કર્ટ ટોપ પહેરીને ઓફિસમાં આવી શકશે નહી.પુરુષો પણ ફોર્મલ પેન્ટ શર્ટ પહેરશે.મેડિકલ એજ્યુકેશન ડીપાર્ટમેન્ટ દ્વારા તમામ મેડિકલ કોલેજોની મહિલાઓએ પુરુષ ડૉક્ટરો અને અન્ય કર્મચારીઓ માટે ફેસન સબંધિત આચારસંહિતા બાદ લાગુ કર્યા બાદ યુપીના નેશનલ હેલ્થ મિશને આ દિશામાં પહેલ કરી છે.NHMના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે ડ્રેસ કોડ નક્કી કારવામાં આવ્યો.