ગુજરાત હાઈકોર્ટના પૂર્વ એડવોકેટ જનરલ અને સિનિયર એડવોકેટ સુરેશ શેલતનું આજે રવિવારે દુ:ખદ અવસાન થયુ છે.તેમના નિધન રાજ્યમા ધારરાશાસ્ત્રીઓ સહિત અગ્રણાઓ અને પરિવારમાં શોકની લાગણી જોવા મળે છે.તો ચોમેરથી તેમના અવસાનને લઈ સહ્રદય શ્રદ્ધાંજલિ પાઠવવામા આવી રહી છે.