રાજ્યમાં વિવિધ સમાજો દ્વારા સમાજમાં ચાલતા કુરિવાજો અને વિવિધ વ્યવહારો બંધ કરવા માટે અભિયાન છોડાયું. ત્યારે મહેસાણા જિલ્લાના વડનગર વિસ્તારમાં વસવાટ કરતા વડનગર બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજે કુરિવાજો લઈ શુભ પ્રસંગોમાં ડીજે,મરણ પ્રસંગોમાં ચાલતા વિવિધ વ્યવહારો કુરિવાજ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો.