કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટ્વિટ કરીને જણાવ્યું છે લદ્દાખમાં અમે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 301 પર કારગિલ-ઝાંસ્કર ઇન્ટરમીડિયેટ લેનને અપગ્રેડ કરી રહ્યાં છીએ. પ્રોજેક્ટની કુલ લંબાઈ 31.14 કિલોમીટર છે અને તે પેકેજ-6 હેઠળ આવે છે.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.