વિશ્વવિખ્યાત ઉંઝા ખાતે નર્મદા નહેર આધારિત માતપુર-બ્રાહ્મણવાડા ઉદ્વહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ કર્યું. CM ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે આ યોજના થકી 3705 એકર વિસ્તારને સિંચાઈના પાણીનો લાભ અને માઁ નર્મદાના આશિષ મળશે.ઉંઝા ખાતે નર્મદા નહેર આધારિત માતપુર-બ્રાહ્મણવાડા ઉદ્વહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ