કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર એક દેશ એક ચુંટણી માટે આગળ વધી રહી છે.ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના તેના અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી પૂર્વ રાષ્ટ્રપતિ અન્ય સભ્યો સાથે મળી કાયદાકીય મુદ્દાઓ તપાસ કરશે.સરકાર એક દેશ એક ચુંટણી પર બિલ લાવી શકે છે.