અમદાવાદમાં 11મી સપ્ટેમ્બરે સવારે 11કલાકે મળનારી જનરલ બોર્ડની બેઠકમાં નવા પદાઅધિકારીની થશે વરણી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તારીખ 12 મી સપ્ટેમ્બર ના રોજ મળનારી જનરલ બોર્ડમાં મેયર અને ડેપ્યુટી મેયર ચૂંટાશે.જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તા.12મી સપ્ટેમ્બરે જનરલ બોર્ડ મળે તેવી સંભાવના