વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશના વહીવટી અને ચુંટણી વોર્ડ ન.13 માં 40 વર્ષ જૂનું પંપિંગ સ્ટેશન હજી ચાલુ રાખ્યા બાદ કારણે ડ્રેનેજના પાણીનો નિકાલ જૂની મશીનરીના કારણે નહીં થવાના લીધે પંપિંગ સ્ટેશનનો કૂવો ભરેલો રહતો હોવાથી સવારે પીવાના દૂષિત પાણીના પ્રશ્નો સર્જાતા 35 હજારની વસ્તી તકલીફ ભોગવી રહી છે.