એસટી નિગમ દ્વારા દર વર્ષ એકસ્ટ્રા બસો મૂકવામાં આવે છે.રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારોને લઈને સુરત વાસીઓને દર વર્ષ સુરતથી સૌરાષ્ટ્ર તરફ લોકોને હેરાન પરેશાન થતાં હોય આ અંગે સાતમ આઠમના તહેવાર પર મુસાફરીઓને સવલત મળી રહે તે માટે સુરત એસટી વિભાગ દ્વારા 100 જેટલી વધારાની બસો દોડાવવામાં આવશે.