મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે સારા સમાચાર સામે આવ્યા ભૂપેન્દ્ર પટેલના પુત્ર ત્રણ મહિનાની સારવાર અંતે અનુજ પટેલને સ્વસ્થ્ય લઈને અમદાવાદ ઘેર પરત ફરવાના છે. છેલ્લા ત્રણ મહિનાથી અનુજ પટેલની બ્રેઇન સ્ટ્રોકના કારણે મુંબઈમાં સારવાર ચાલી રહી હતી. રિકવરી આવ્યા બાદ ઘેર પરત ફરશે.