દિવસે ને દિવસે હાર્ટ એટેકના બનાવો સતત વધી રહ્યા છે.રાજકોટમાં 24 કલાકમાં 3 હાર્ટએટેક્ની ઘટનામાં 3 લોકોના મોત થતાં શોકનો માહોલ મચી ગયો.એક યુવકનું જન્માષ્ટમીના કાર્યક્રમ દરમિયાન,એક યુવકનું તેના ઘેર જ મોત થયું,એક યુવતીને મેળામાં ચકડોળમાંથી નીચે ઉતર્યા બાદ હાર્ટએટેક આવતા મોત થયું.