ગોપાલ રાયના અનુસાર શિયાળામાં દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર વધી જાય છે.દિલ્હીનો સરેરાશ AQL જાન્યુઆરીથી ઓગસ્ટ સુધી ઓછો રહે છે.જેમ જેમ શિયાળો આગળ વધે છે. તેમ હવા પ્રદૂષિત થવા લાગે છે.ગોપાલ રાયે કહ્યું કે આ વર્ષ પણ દિલ્હીમાં તમામ પ્રકારના ફટાકડા બનાવવા વેચવા,સ્ટોર કરવા અને ઉપયોગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.