રાજયના બે આઈએએસ અધિકારી વિજય નેહરા અને મનીષ ભારદ્વાજ જઈ રહ્યા છે.દિલ્હી ડેપ્યુટેશન પર કેન્દ્ર સરકારે વિધિવત ઓર્ડર કરતા ટૂંક સમયમાં બંને અશિકારી ગુજરાતને કરશે અલવિદા.વિજય નહેરા નેશનલ ડિફેન્સ કોલેજમાં મુકાયા જ્યારે મનીષ ભારદ્વાજ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે મુકવામાં આવ્યા સોર્સ.