મોરબી બ્રિજ દુર્ઘટના કેસ મામલે હાઇકોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ જયસુખ પટેલનો ચુકાદો અનામત રાખવામાં આવ્યો,સરકાર પક્ષે જવાબ રજૂ કરાયો કોર્ટમાં રજૂઆત થઈ કે આ ગંભીર ચુકાદો છે,આ કેસમાં આરોપીને જામીન ન આપી શકાય,બાદમાં પીડિત પક્ષ તરફથી પણ દલીલો કરવામાં આવી છે કે મોરબી બ્રિજ દુર્ઘટનામાં અનેક લોકોના જીવ ગયા છે,આરોપીને જામીન ન મળવા જોઈએ.