Monday, July 7, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home ક્રાઈમ

એનિમલમાં વિલનને મુસ્લિમ બનાવવા પાછળનું કારણ આપ્યુ સંદીપ રેડ્ડીએ, કહ્યુ ધર્મપરિવર્તન કરતા ઇસ્લામ અને ક્રિસ્ચયનને જ જોયા છે

param by param
Dec 21, 2023, 08:29 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

એનિમલ ફિલ્મના વિવાદ અને બિઝનેસને લઇને સતત ચર્ચાઓ ચાલી રહી છે. ફિલ્મમાં રણબીર કપૂર અને બોબી દેઓલે જોરદાર એક્ટિંગ કરી છે. બંને કલાકારોએ એનિમલ ટાઈટલને યોગ્ય ઠેરવ્યું છે. ફિલ્મમાં રણબીર અને બોબીના પાત્રો કઝિન છે, પરંતુ એક શીખ છે અને બીજો મુસ્લિમ.

ઘણી વખત એનિમલને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા હતા કે શું ફિલ્મમાં વિલનને મુસ્લિમ તરીકે દર્શાવવો જરૂરી હતો. હવે ફિલ્મના નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાએ આ અંગે પોતાનું મૌન તોડ્યું છે. તેણે આમ કરવા પાછળનો પોતાનો તર્ક સમજાવતા કહ્યુ કે તેમણે ઘણીવાર લોકોને ધર્મ બદલતા જોયા છે. દિગ્દર્શકે કહ્યું, જ્યારે લોકો જીવનના નિમ્ન તબક્કામાં પહોંચે છે, તેમની સાથે ઘણું બધું થાય છે, ત્યારે તેમને લાગે છે કે આ તેમની નવી શરૂઆત છે, નવો જન્મ છે. સંદીપ રેડ્ડીએ એમ પણ કહ્યું કે તેણે ઘણીવાર લોકોને ઇસ્લામ અથવા ખ્રિસ્તી ધર્મ અપનાવતા જોયા છે, પરંતુ ભાગ્યે જ હિંદુ ધર્મમાં પરિવર્તન જોયા છે.

આગળ ઉમેરતા સંદીપે કહ્યુ કે અબરાર હકના પાત્રને એવી વ્યક્તિ તરીકે બતાવવા માંગતો હતો જેની ઘણી પત્નીઓ અને ઘણા બાળકો છે. આ કરવા માટે, તેણે અબરાર હકનું પાત્ર મુસ્લિમ તરીકે દર્શાવ્યું, કારણ કે ઇસ્લામ બહુવિધ લગ્નની મંજૂરી આપે છે. સંદીપ રેડ્ડીએ સ્પષ્ટ કર્યું કે વિલનને મુસ્લિમ બતાવવા પાછળનો તેમનો ઈરાદો ઈસ્લામને ખોટો બતાવવાનો નહોતો, તે માત્ર એનિમલ ફિલ્મમાં ડ્રામા ક્રિએટ કરવા માગતો હતો.

ShareTweetSendShare

Related News

ભારત સરકાર દ્વારા શા માટે વધુ OCI કાર્ડ રદ્દ કરવામાં આવ્યા ? જાણો આકરા નાગરિકતા નિયમ પાછળનું સત્ય અને વિવાદના તથ્યો
આંતરરાષ્ટ્રીય

સેનાના શિસ્ત,ઉત્સાહ અને બહાદૂરી પૂર્ણ અટારી-વાઘા બોર્ડર પર રિટ્રીટ સમારોહ ફરી શરૂ

પ્રેમ અને વિશ્વાસઘાત : લવ જેહાદમાં હવે મુસ્લિમ મહિલાઓ પણ સક્રિય,હિન્દુપુરુષ સાથે લગ્ન કરી ધર્મપરિવર્ત માટે દબાણ કરવાનું ષડયંત્ર
ક્રાઈમ

ભારતીય મુસ્લિમ-બિન મુસ્લિમ નાગરિકોએ પાકિસ્તાની ગુપ્તચર એજન્સિ ISI માટે જાસૂસી કરી,જાણો ગુજરાતના મહત્વના કિસ્સા
આંતરરાષ્ટ્રીય

ભારતીય મુસ્લિમ-બિન મુસ્લિમ નાગરિકોએ પાકિસ્તાની ગુપ્તચર એજન્સિ ISI માટે જાસૂસી કરી,જાણો ગુજરાતના મહત્વના કિસ્સા

ભારતીય મુસ્લિમ નાગરિકોના પાકિસ્તાની ગુપ્તચર એજન્સિ ISI માટે જાસૂસીના ષડયંત્ર,જાણો 10 મહત્વના કિસ્સા
આંતરરાષ્ટ્રીય

ભારતીય મુસ્લિમ નાગરિકોના પાકિસ્તાની ગુપ્તચર એજન્સિ ISI માટે જાસૂસીના ષડયંત્ર,જાણો 10 મહત્વના કિસ્સા

Latest News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies