Friday, July 11, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામિબિયાની સંસદમાં તાળીઓના ગળગળાટ વચ્ચે પોતાનું સંબોધન કર્યુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલમાં બ્રિક્સ સમિટમાં પણ હાજરી આપી હતી

PM મોદીએ ઘાના,ત્રિનિદાદ-ટોબેગો,આર્જેન્ટિના,બ્રાઝિલ,નામિબિયા સહિતના દેશોની મુલાકાત લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિદેશ પ્રવાસ 2 જુલાઈથી 9 જુલાઈ સુધીનો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દેશોની મુલાકાત પૂર્ણ કરી સ્વદેશ પરત ફર્યા

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home ક્રાઈમ

સનાતન ધર્મની જય! “કસુંબો” દાદુજી બારોટ અને તેમની સેનાના વિસરાઈ ગયેલા બલિદાનને ઉજાગર કરશે

param by param
Feb 12, 2024, 07:41 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

‘સનાતન અમર હતો, સનાતન અમર છે અને સનાતન અમર રહેશે’ વિજયગિરિ ફિલ્મોઝ દ્વારા નિર્માણ પામેલી ગુજરાતી ફિલ્મ કસુંબોનું ટીઝર રીલીઝ થતાં સોશ્યલ મીડિયા પર ખાસ્સી ચર્ચા થઇ રહી છે. ‘કસુંબો’ ફિલ્મ આગામી તા.16મી ફેબ્રુઆરીના રીલીઝ થનાર છે. દર્શકોને ટીઝરમાં બોલાયેલા સંવાદો, તેના પાત્રો, સિનેમેટોગ્રાફી અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક ખુબ પસંદ પડી રહ્યાં છે. શત્રુંજ્ય મહાતીર્થની રક્ષા કાજે અપાયેલા 51 અમર બલિદાનની ભવ્ય ગાથા કહેતી ગુજરાતી ભાષાની ફિલ્મ ‘કસુંબો’નું ટીઝર લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે.

1 મીનીટ 27 સેકન્ડનું આ ટીઝર ફિલ્મની વાર્તા પર આછો પ્રકાશ પાડે છે. શરૂઆતમાં પોતાની સેના લઇને યુધ્ધ લડવા આવેલો અલાઉદ્દીન ખિલજી જોવા મળે છે. દર્શકોને ટીઝરમાં બોલાયેલા સંવાદો, તેના પાત્રો, સિનેમેટોગ્રાફી અને બેક ગ્રાઉન્ડ મ્યુઝીક ખુબ પસંદ પડી રહ્યા છે. સોશ્યલ મીડીયા પર પણ ખાસ્સી ચર્ચા ચાલી રહી છે. ફિલ્મમાં રોનક કામદાર, જય ભટ્ટ, શ્રધ્ધા ડાંગર, ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, મોનલ ગજ્જર, વિશાલ વૈશ્ય, શૌનક વ્યાસ, તત્સત મુનશી સહિતના કલાકારો જોવા મળે છે. ‘કસુંબો’ ગુજરાતી ફિલ્મના ડાયરેક્ટર વિજયગીરી બાવા છે. જેઓ અગાઉ ‘21મું ટિફિન’ અને મોન્ટુની બિટ્ટુ જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે.

અલ્લાઉદ્દીન ખિલજીના આક્રમકતા બાદ ગુજરાતમાં અંધાધૂંધી ફેલાઇ ગઇ હતી. ત્યારે પાલીતાણાના મહાતીર્થ શત્રુંજ્યના રક્ષણની જવાબદારી બારોટોના શિરે આવી પડી હતી. ત્યારબાદ તેમણે કઇ રીતે વિરતાપૂર્વક આક્રાંતાઓનો સામનો કર્યો હતો, તેની આ કથા છે. ફિલ્મના ડાયરેક્ટર વિજયગીરીબાવાનું કહેવું છે કે તેમણે શૂરવીરોને આ ફિલ્મ દ્વારા શોર્યાજંલી આપી છે.

ફિલ્મનું શૂટીંગ અમદાવાદમાં 16 વીઘાના એક ખેતરમાં સેટ ઉભો કરીને કરવામાં આવ્યું હતું. જ્યાં પાટણની શેરીથી માંડીને રાજમહેલ શેત્રુંજી નદી અને આદિપુર ગામ, પર્વત વગેરે બનાવાયા હતા. ફિલ્મના પટકથા લેખક રામ મોરીના કહેવા અનુસાર ફિલ્મમાં 100થી વધુ કલાકારોએ કામ કર્યું છે અને તેનો સેટ બનાવવા માટે ખાસ મુંબઇથી ટીમ બોલાવવામાં આવી હતી.

Tags: #dholywood #gujarat #kasumbo #movie
ShareTweetSendShare

Related News

ભારત સરકાર દ્વારા શા માટે વધુ OCI કાર્ડ રદ્દ કરવામાં આવ્યા ? જાણો આકરા નાગરિકતા નિયમ પાછળનું સત્ય અને વિવાદના તથ્યો
આંતરરાષ્ટ્રીય

ભારત સરકાર દ્વારા શા માટે વધુ OCI કાર્ડ રદ્દ કરવામાં આવ્યા ? જાણો આકરા નાગરિકતા નિયમ પાછળનું સત્ય અને વિવાદના તથ્યો

સેનાના શિસ્ત,ઉત્સાહ અને બહાદૂરી પૂર્ણ અટારી-વાઘા બોર્ડર પર રિટ્રીટ સમારોહ ફરી શરૂ
આંતરરાષ્ટ્રીય

સેનાના શિસ્ત,ઉત્સાહ અને બહાદૂરી પૂર્ણ અટારી-વાઘા બોર્ડર પર રિટ્રીટ સમારોહ ફરી શરૂ

પ્રેમ અને વિશ્વાસઘાત : લવ જેહાદમાં હવે મુસ્લિમ મહિલાઓ પણ સક્રિય,હિન્દુપુરુષ સાથે લગ્ન કરી ધર્મપરિવર્ત માટે દબાણ કરવાનું ષડયંત્ર
ક્રાઈમ

પ્રેમ અને વિશ્વાસઘાત : લવ જેહાદમાં હવે મુસ્લિમ મહિલાઓ પણ સક્રિય,હિન્દુપુરુષ સાથે લગ્ન કરી ધર્મપરિવર્ત માટે દબાણ કરવાનું ષડયંત્ર

ભારતીય મુસ્લિમ-બિન મુસ્લિમ નાગરિકોએ પાકિસ્તાની ગુપ્તચર એજન્સિ ISI માટે જાસૂસી કરી,જાણો ગુજરાતના મહત્વના કિસ્સા
આંતરરાષ્ટ્રીય

ભારતીય મુસ્લિમ-બિન મુસ્લિમ નાગરિકોએ પાકિસ્તાની ગુપ્તચર એજન્સિ ISI માટે જાસૂસી કરી,જાણો ગુજરાતના મહત્વના કિસ્સા

ભારતીય મુસ્લિમ નાગરિકોના પાકિસ્તાની ગુપ્તચર એજન્સિ ISI માટે જાસૂસીના ષડયંત્ર,જાણો 10 મહત્વના કિસ્સા
આંતરરાષ્ટ્રીય

ભારતીય મુસ્લિમ નાગરિકોના પાકિસ્તાની ગુપ્તચર એજન્સિ ISI માટે જાસૂસીના ષડયંત્ર,જાણો 10 મહત્વના કિસ્સા

Latest News

PM મોદીની વિદેશયાત્રા અને ભારતનો દ્રષ્ટિકોણ: બ્રિક્સ સમિટ,સંસદમાં સંબોધન,સહિત શું રહી ફળશ્રુતિ ?

PM મોદીની વિદેશયાત્રા અને ભારતનો દ્રષ્ટિકોણ: બ્રિક્સ સમિટ,સંસદમાં સંબોધન,સહિત શું રહી ફળશ્રુતિ ?

ગુજરાત ક્રુઝ ભારત મિશનનું નેતૃત્વ કરનારું પ્રથમ રાજ્ય બન્યું

ગુજરાત ક્રુઝ ભારત મિશનનું નેતૃત્વ કરનારું પ્રથમ રાજ્ય બન્યું

ગુરુ પૂર્ણિમા: જ્ઞાન અને શ્રદ્ધાનો એક મહાન તહેવાર, જાણો હિન્દુઓ અને બૌદ્ધ બંને સાથે કેવી રીતે ખાસ સંબંધ

ગુરુ પૂર્ણિમા: જ્ઞાન અને શ્રદ્ધાનો એક મહાન તહેવાર, જાણો હિન્દુઓ અને બૌદ્ધ બંને સાથે કેવી રીતે ખાસ સંબંધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામિબિયાની સંસદમાં તાળીઓના ગળગળાટ વચ્ચે પોતાનું સંબોધન કર્યુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલમાં બ્રિક્સ સમિટમાં પણ હાજરી આપી હતી

PM મોદીએ ઘાના,ત્રિનિદાદ-ટોબેગો,આર્જેન્ટિના,બ્રાઝિલ,નામિબિયા સહિતના દેશોની મુલાકાત લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિદેશ પ્રવાસ 2 જુલાઈથી 9 જુલાઈ સુધીનો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દેશોની મુલાકાત પૂર્ણ કરી સ્વદેશ પરત ફર્યા

સહકારી ક્ષેત્રને મજબૂત કરવા ગુજરાતમાં દેશની પ્રથમ સહકારી યુનિવર્સિટીનો પ્રારંભ,1 વર્ષમાં 6 નવા કોર્સ શરૂ કરવાનું આયોજન

સહકારી ક્ષેત્રને મજબૂત કરવા ગુજરાતમાં દેશની પ્રથમ સહકારી યુનિવર્સિટીનો પ્રારંભ,1 વર્ષમાં 6 નવા કોર્સ શરૂ કરવાનું આયોજન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દિ વર્ષે ગામે ગામ અને ઘરે ઘર પહોંચી સામાજીક એકીકરણ કરશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દિ વર્ષે ગામે ગામ અને ઘરે ઘર પહોંચી સામાજીક એકીકરણ કરશે

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.