એક્ટર મિથુન ચક્રવર્તીની થોડાક દિવસ બાદ છાતીમાં દુખાવો થતાં શનિવારે કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા,આજ રોજ અપડેટ્સ મુજબ મિથુન ચક્રવર્તી સ્વાસ્થ્યને લઈને તબિયતમાં સુધારા પર સપૂર્ણપર્ણે સભાન પર,થોડાક દિવસ બાદ મિથુન ચક્રવર્તીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.