NCP (શરદ પવાર)ના નેતા સુપ્રિયા સુલેએ નિવેદન આપતા કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે જે અન્યાય થઈ રહ્યો છે તે દુર્ભાગ્યપૂર્ણ છે,અમે સંપૂર્ણ તાકાત સાથે અરવિંદ કેજરીવાલ જીના પરિવાર અને આમ આદમી પાર્ટી સાથે ઉભા છીએ,આ સંઘર્ષનો સમય છે પરંતુ અમે લડીશું અને જીતીશું.