Saturday, June 7, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ગુજરાત : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજકોટ શહેર-જિલ્લાને રૂ.557કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ

વીજળી,પાણી,ઉત્તમ રોડની કનેક્ટિવિટી મળતા સૌરાષ્ટ્રભરમાં ઉદ્યોગ-ધંધા ઝડપથી વિકસ્યા

ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી,દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર રહેશે

ચિલીમાં મોટો ભૂકંપ,રિક્ટર સ્કેલ પર 6.4 ની તીવ્રતા નોંધાઈ,તેની ઊંડાઈ 76 કિલોમીટર હતી

ગુજરાતમાં કોરોનાના નવા 170 કેસ,આરોગ્ય વિભાગે લોકોને માર્ગદર્શિકા અનુસરવા અનુરોધ કર્યો

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home જનરલ

ઉત્તરાખંડમાં વિવિધ સ્થળોએ ભૂસ્ખલન, મહિલા સહિત ત્રણના મોત

અલ્મોડા જિલ્લાના લામગડા પાસે વાહન અકસ્માતની માહિતી મળતાં જ SDRFની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. કારમાં કુલ પાંચ લોકો સવાર હતા.

Sukhadev Thakor by Sukhadev Thakor
Sep 14, 2024, 11:00 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હાઈલાઈટ્સ

  • ઉત્તરાખંડમાં વિવિધ સ્થળોએ ભૂસ્ખલન
  • ભૂસ્ખલનથી મહિલા સહિત ત્રણના મોત
  • કાટમાળ ક્યારે કોના પર પડશે તે કોઈને ખબર નથી

અલ્મોડા જિલ્લાના લામગડા પાસે વાહન અકસ્માતની માહિતી મળતાં જ SDRFની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. કારમાં કુલ પાંચ લોકો સવાર હતા.

ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલન થઈ રહ્યું છે જે જીવલેણ બની રહ્યું છે. કાટમાળ ક્યારે કોના પર પડશે તે કોઈને ખબર નથી. શનિવારે ભૂસ્ખલનના કાટમાળ નીચે દબાઈ જવાથી ત્રણ લોકોના મોત થયા હતા. SDRFએ તમામ મૃતદેહોને કાટમાળમાંથી કાઢીને પોલીસને સોંપી દીધા છે. ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ પિથોરાગઢ તરફથી ગઢકોટમાં ભૂસ્ખલનને કારણે એક મહિલા દટાઈ હોવાની માહિતી મળતાં, SDRFની ટીમ ત્યાં પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરી.

અલ્મોડા જિલ્લાના લામગડા પાસે વાહન અકસ્માતની માહિતી મળતાં જ SDRFની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. કારમાં કુલ પાંચ લોકો સવાર હતા. જેમાંથી ત્રણ લોકોને બચાવી લેવાયા હતા. જ્યારે બે લોકો ખાડામાં પડી ગયા હતા. ઘણી જહેમત બાદ SDRFની ટીમ ખાડામાં ઉતરી અને બંને મૃતદેહોને બહાર કાઢીને પોલીસને સોંપ્યા. જો કે, તેમની ઓળખ થઈ નથી SDRF ને નૈનીતાલ ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમ તરફથી માહિતી મળી છે કે નદીમાં પાણીનું સ્તર વધવાને કારણે કેટલાક લોકો ઝુટિયા ગામ રામગઢ પાસે ફસાયા છે.

એસઆઈ સંતોષ પરિહારના નેતૃત્વમાં એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ત્યાં ફસાયેલા પાંચ પરિવારના 19 લોકોને બચાવ્યા અને સનરાઈઝ પબ્લિક સ્કૂલ તલ્લા રામગઢમાં સલામત રીતે લઈ આવ્યા. એસડીઆરએફને અલ્મોડા જિલ્લા કંટ્રોલ રૂમમાંથી માહિતી મળી હતી કે પનાર નજીક નદીમાં બે વ્યક્તિઓ ફસાયા છે. એડિશનલ સબ ઈન્સ્પેક્ટર રવિ રાવતના નેતૃત્વમાં એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બંને વ્યક્તિને સુરક્ષિત રીતે બચાવીને સુરક્ષિત જગ્યાએ લઈ ગઈ.

ગંગોત્રી હાઈવે પર વૃક્ષો પડવાને કારણે રસ્તો બ્લોક થઈ ગયો હતો. ઉત્તરકાશી ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમ તરફથી માહિતી મળતાં જ SDRFની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી અને ઉક્ત વૃક્ષને બાજુમાં હટાવીને ટ્રાફિકને હળવો કર્યો હતો.

Tags: Landslides In UttarakhandSLIDERTOP NEWSUttarakhanduttarakhand news
ShareTweetSendShare

Related News

ગુજરાતનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : ” જળ સંચય અભિયાન ” ભાવિ પેઢીઓ માટે કાયમી જળ ભવિષ્યને સુનિશ્ચિત કરશે
જનરલ

‘ડિ-લિસ્ટિંગ’ ધાર્મિક ધર્માંતરણ રોકવા માટે એક અસરકારક હથિયાર બની શકે : અરવિંદજી નેતામ

આપણા મૂળ એકતામાં છે,વિવિધતામાં નહીં : સરસંઘચાલક ડો.મોહન ભાગવત
આંતરરાષ્ટ્રીય

નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા વિકાસ વર્ગ – દ્વિતીય સમાપન સમારોહ યોજાયો,જાણો ડો.મોહન ભાગવતે શું કહ્યું ?

રાની કી વાવ : વિશ્વ વિરાસત તેમજ શિલ્પ-સ્થાપત્ય અને કલા સંસ્કૃતિનો બેનમુન નમૂનો
આંતરરાષ્ટ્રીય

રાની કી વાવ : વિશ્વ વિરાસત તેમજ શિલ્પ-સ્થાપત્ય અને કલા સંસ્કૃતિનો બેનમુન નમૂનો

Latest News

ગુજરાતનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : ” જળ સંચય અભિયાન ” ભાવિ પેઢીઓ માટે કાયમી જળ ભવિષ્યને સુનિશ્ચિત કરશે

ગુજરાતનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : ” જળ સંચય અભિયાન ” ભાવિ પેઢીઓ માટે કાયમી જળ ભવિષ્યને સુનિશ્ચિત કરશે

ગુજરાત : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજકોટ શહેર-જિલ્લાને રૂ.557કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ

વીજળી,પાણી,ઉત્તમ રોડની કનેક્ટિવિટી મળતા સૌરાષ્ટ્રભરમાં ઉદ્યોગ-ધંધા ઝડપથી વિકસ્યા

ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી,દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર રહેશે

ચિલીમાં મોટો ભૂકંપ,રિક્ટર સ્કેલ પર 6.4 ની તીવ્રતા નોંધાઈ,તેની ઊંડાઈ 76 કિલોમીટર હતી

ગુજરાતમાં કોરોનાના નવા 170 કેસ,આરોગ્ય વિભાગે લોકોને માર્ગદર્શિકા અનુસરવા અનુરોધ કર્યો

‘ડિ-લિસ્ટિંગ’ ધાર્મિક ધર્માંતરણ રોકવા માટે એક અસરકારક હથિયાર બની શકે : અરવિંદજી નેતામ

‘ડિ-લિસ્ટિંગ’ ધાર્મિક ધર્માંતરણ રોકવા માટે એક અસરકારક હથિયાર બની શકે : અરવિંદજી નેતામ

આપણા મૂળ એકતામાં છે,વિવિધતામાં નહીં : સરસંઘચાલક ડો.મોહન ભાગવત

આપણા મૂળ એકતામાં છે,વિવિધતામાં નહીં : સરસંઘચાલક ડો.મોહન ભાગવત

નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા વિકાસ વર્ગ – દ્વિતીય સમાપન સમારોહ યોજાયો,જાણો ડો.મોહન ભાગવતે શું કહ્યું ?

નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા વિકાસ વર્ગ – દ્વિતીય સમાપન સમારોહ યોજાયો,જાણો ડો.મોહન ભાગવતે શું કહ્યું ?

મહારાષ્ટ્ર : નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા વિકાસ વર્ગ -દ્વિતીય સમાપન સમારોહ યોજાયો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies