ભાવનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી. ભાવનગરના મેયર તરીકે ભરત બારડની વરણી કરવામાં આવી,ડેપ્યુટી મેયર તરીકે મોના પારેખની વરણી કરવામાં આવી,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજુ રાબડિયા તરીકે વરણી કરવામાં આવી,શાસક પક્ષના નેતા તરીકે કિશોર ગુરૂમોખાણી તરીકે વરણી કરવામાં આવી,દંડક તરીકે ઉષાબેન બધેકા તરીકે વરણી કરવામાં આવી.