મધ્યપ્રદેશમાં ભાજપ 116 સીટો જીતી શકે છે,આ સિવાય કોંગ્રેસ 111 પર જીતે તેવી આશા છે,રાજસ્થાનમાં કોંગ્રેસ 74 બેઠકો સાથે બહાર થઈ શકે છે,જ્યારે ભાજપને 111 બેઠકો સાથે બમ્પર બહુમતી મળશે,છત્તીસગઢમાં કોંગ્રેસનું પુનરાવર્તન થઈ શકે છે,અહીં ભાજપને 39 બેઠકોથી સંતોષ માનવો પડશે,જ્યારે કોંગ્રેસને 48 બેઠકો મળી શકે છે અને 3 અન્ય તેના ખાતામાં આવશે.