ભારતીય યુવા કોંગ્રેસના બેંક ખાતા ફ્રીઝ ઈલેક્ટોરલ બોન્ડને લઈને ભાજપ સરકાર વિરુદ્ધ દિલ્હીમાં ઈન્ડિયન યુથ કોંગ્રેસ કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કર્યું,આ દરમિયાન ભારતીય યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બીવી અને અન્ય નેતાઓની પોલીસે અટકાયત કરવામાં આવી.