રાજકોટ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ ફરી બન્યો મજબૂત,વોર્ડ નંબર 15ના કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલ ભારાઇની કોર્પોરેટર પદ પાછું મળ્યું,હાઇકોર્ટમાં કરવામાં આવેલી સ્પેશિયલ પિટિશન બાદ કોર્ટનો ચુકાદો આવ્યો,પક્ષાંતર ધારા હેઠળ રદ થયું હતું,રાજકોટ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષમાં હવે ચાર કોર્પોરેટ થયા.