Tuesday, June 3, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

IPL 2025 : આજે ફાઇનલ મેચ RCB અને PBKS વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે

સિક્કિમ સહિત પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે 37 જેટલા લોકોના મોત થયા

ઓપરેશન સિંદૂર : 7 મેથી શરૂ થયેલા અભિયાનમાં બે હજારથી વધુ બાંગ્લાદેશી ઘુસણખોરોને પરત મોકલાયા

PM મોદી અને પરાગ્વેના રાષ્ટ્રપતિ પેન્યાની દ્વિપક્ષીય ચર્ચા,વેપાર,રાજનૈતિક,આર્થિક સહકાર વધારવા ચર્ચા

“ઓપરેશન સિંદૂર” બાદ પ્રથમવાર PM મોદી 6 જૂને જમ્મુ-કાશ્મીર જશે,કટરામાં રેલીને સંબોધિત કરશે

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home આંતરરાષ્ટ્રીય

જાણીતા તબલાવાદક પદ્મ વિભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન,73 વર્ષની વયે અમેરિકાની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

જાણાતા તબલાવાદક પદ્મશ્રી અને પદ્મ વિભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે નિધન થયું છે.તેમને 15 ડિસેમ્બરને રવિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Dec 16, 2024, 09:22 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે નિધન
  • અમેરિકાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા
  • સંગીતની દુનિયામાં ઝાકિર હુસૈન ઘણા એવોર્ડથી સન્માનિત થયા
  • માત્ર 7 વર્ષની નની વયથી જ ઝાકિર હુસૈન તબલાવાદક બન્યા
  • ઝાકિર હુસૈનને 1991માં સંગીત નાટક અકાદમી પુરસ્કારથી નવાજ્યા
  • ઝાકિર હુસૈનને ભારત સરકાર દ્વારા 1988માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા
  • ઝાકિર હસૈનને ભારત સરકારે 2023માં પદ્મ વિભૂષણથી નવાજ્યા હતા

જાણાતા તબલાવાદક પદ્મશ્રી અને પદ્મ વિભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે નિધન થયું છે.તેમને 15 ડિસેમ્બરને રવિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ઝાકિર હુસૈન અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

#WATCH दुनिया के सबसे उत्कृष्ट संगीतकारों में से एक #ZakirHussain का 73 वर्ष की आयु में निधन हो गया है। उनके अभिनय की कुछ झलकियां।

(वीडियो-ANI आर्चिव) pic.twitter.com/HhAgREKj54

— ANI_HindiNews (@AHindinews) December 16, 2024

– તબલાવાદક ઝાકિર હુસૈનનું નિધન
પ્રખ્યાત તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં નિધન થયું છે.રવિવારે તેમની તબિયત અચાનક બગડી હતી,ત્યારબાદ ઝાકિર હુસૈનને અમેરિકાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.પાંચ વખતના ગ્રેમી એવોર્ડ વિજેતા હુસૈનના મિત્ર અને વાંસળીવાદક રાકેશ ચૌરસિયાએ રવિવારે તેમના હોસ્પિટલમાં દાખલ થયાની માહિતી આપી હતી.ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન ઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસને કારણે થયું હતું.

दुनिया के सबसे उत्कृष्ट संगीतकारों में से एक #ZakirHussain का 73 वर्ष की आयु में निधन हो गया है – परिवार का प्रतिनिधित्व करने वाले प्रॉस्पेक्ट पीआर के जॉन ब्लेचर ने पुष्टि की। pic.twitter.com/1daRbv6E3i

— ANI_HindiNews (@AHindinews) December 16, 2024

ट्वीट (स्क्रीनशॉट) को हटाया जा रहा है क्योंकि सूचना एवं प्रसारण मंत्रालय द्वारा मूल ट्वीट को हटा दिया गया है। परिवार, अस्पताल या सैन फ्रांसिस्को में वाणिज्य दूतावास (जहां ऐसी खबरें हैं कि वह स्वास्थ्य जांच से गुजर रहे हैं) से अपडेट या आधिकारिक पुष्टि अभी भी प्रतीक्षित है। pic.twitter.com/3zm3awPi7t

— ANI_HindiNews (@AHindinews) December 15, 2024

– બ્લડ પ્રેશરથી પીડાતા હતા
રાકેશ ચૌરસિયાએ જણાવ્યું હતું કે અમેરિકામાં રહેતા સંગીતકાર બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડિત હતા. તેણે કહ્યું, ‘હૃદયની સમસ્યાને કારણે હુસૈનને ગયા અઠવાડિયે સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.’ જોકે, રાત સુધીમાં તેમના નિધનના સમાચાર ખોટા જાહેર કરવામાં આવી રહ્યા હતા.તેઓ તબલાવાદક તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે અને દેશ-વિદેશમાં તેમને અનેક મોટા સન્માનોથી નવાજવામાં આવ્યા છે.પદ્મ વિભૂષણથી સન્માનિત જાણીતા તબલાવાદક ઝાકિર હુસૈનના મૃત્યુની પુષ્ટિ તેમના પરિવાર દ્વારા સોમવારે, 16 ડિસેમ્બરની સવારેએક ખાનગી ન્યૂઝ એજન્સિને કરવામાં આવી હતી.

– ઝાકિર હુસૈનને ઘણા એવોર્ડ મળ્યા
ઝાકિર હુસૈને 1991માં પ્લેનેટ ડ્રમ માટે ‘ડ્રમર મિકી હાર્ટ’ સાથે કામ કર્યું,જેના કારણે તેમને ગ્રેમી એવોર્ડ મળ્યો.હુસૈને ઘણી ફિલ્મોના સાઉન્ડટ્રેક માટે પણ કામ કર્યું હતું. ઝાકિર હુસૈનને 1991માં સંગીત નાટક અકાદમી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.તે એટલાન્ટામાં સમર ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહ માટે સંગીત કમ્પોઝ કરનારી ટીમનો ભાગ હતો.2016 માં ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામા દ્વારા ‘ઓલ-સ્ટાર ગ્લોબલ કોન્સર્ટ’માં ભાગ લેવા માટે વ્હાઇટ હાઉસમાં આમંત્રિત કરવામાં આવેલા તે પ્રથમ ભારતીય સંગીતકાર પણ છે. ઝાકિર હુસૈનને ભારત સરકાર દ્વારા 1988માં પદ્મશ્રી,2002માં પદ્મ ભૂષણ અને 2023માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

– નાની ઉંમરે તબલા વાદક બન્યા

ઝાકિર હુસૈન એક પ્રખ્યાત તબલાવાદક છે,જેનો જન્મ 9 માર્ચ,1951ના રોજ મુંબઈમાં થયો હતો.તેમના પિતા ઉસ્તાદ અલ્લાહ રખા ખાન તેમના સમયના પ્રખ્યાત તબલા વાદક હતા.તેમણે તબલા વગાડવાની કળા પિતા પાસેથી શીખી હતી.ઉસ્તાદ ઝાકિર હુસૈને 7 વર્ષની ઉંમરે કોન્સર્ટમાં તબલા વગાડવાનું શરૂ કર્યું.તેમણે વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી સંગીતમાં ડોક્ટરેટની પદવી મેળવી.ઝાકિર હુસૈનને નાનપણથી જ ધૂન વગાડવાની પ્રતિભા હતી.કોઈ પણ સપાટ જગ્યા જોઈને તે આંગળીઓ વડે ધૂન વગાડવા લાગતા. રસોડામાં વાસણો પણ બચ્યા ન હતા.તેમને જે મળે તે તપેલી,વાસણ અને થાળીને સ્પર્શ કરતા હતા.તેણે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. હુસૈને માત્ર 11 વર્ષની ઉંમરે અમેરિકામાં પોતાનો પહેલો કોન્સર્ટ કર્યો હતો.1973માં તેમણે પોતાનું પહેલું આલ્બમ ‘લિવિંગ ઇન ધ મટીરિયલ વર્લ્ડ’ લોન્ચ કર્યું.હુસૈનને તેમનો પ્રથમ ગ્રેમી એવોર્ડ 2009માં મળ્યો હતો.2024 માં તેમણે 3 અલગ અલગ આલ્બમ માટે 3 ગ્રેમી જીત્યા.આ રીતે ઝાકિર હુસૈને કુલ 4 ગ્રેમી એવોર્ડ જીત્યા.

Tags: CM Yogi Adityanathpasses awaySan FranciscoSLIDERtabla maestroTOP NEWSUSZAKIR HUSSAIN
ShareTweetSendShare

Related News

રાની કી વાવ : વિશ્વ વિરાસત તેમજ શિલ્પ-સ્થાપત્ય અને કલા સંસ્કૃતિનો બેનમુન નમૂનો
આંતરરાષ્ટ્રીય

રાની કી વાવ : વિશ્વ વિરાસત તેમજ શિલ્પ-સ્થાપત્ય અને કલા સંસ્કૃતિનો બેનમુન નમૂનો

દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત,વિકાસની હરણફાળમાં “જ્યોતિગ્રામ યોજના”નું યોગદાન
જનરલ

દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત,વિકાસની હરણફાળમાં “જ્યોતિગ્રામ યોજના”નું યોગદાન

સરકારી યોજનાઓથી બદલાઈ રહેલું આદિવાસી જીવન
કલા અને સંસ્કૃતિ

સરકારી યોજનાઓથી બદલાઈ રહેલું આદિવાસી જીવન

ભારત સરકાર દ્વારા શા માટે વધુ OCI કાર્ડ રદ્દ કરવામાં આવ્યા ? જાણો આકરા નાગરિકતા નિયમ પાછળનું સત્ય અને વિવાદના તથ્યો
આંતરરાષ્ટ્રીય

ભારત સરકાર દ્વારા શા માટે વધુ OCI કાર્ડ રદ્દ કરવામાં આવ્યા ? જાણો આકરા નાગરિકતા નિયમ પાછળનું સત્ય અને વિવાદના તથ્યો

ભારત સરકારે વર્ષ 2014 થી 2025 સુધી સંરક્ષણ બજેટમાં ક્રમશ: વૃદ્ધિ,જાણો ઓપરેશન સિંદૂર બાદ કેટલો ઉમેરો કર્યો
આંતરરાષ્ટ્રીય

ભારત સરકારે વર્ષ 2014 થી 2025 સુધી સંરક્ષણ બજેટમાં ક્રમશ: વૃદ્ધિ,જાણો ઓપરેશન સિંદૂર બાદ કેટલો ઉમેરો કર્યો

Latest News

IPL 2025 : આજે ફાઇનલ મેચ RCB અને PBKS વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે

સિક્કિમ સહિત પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે 37 જેટલા લોકોના મોત થયા

ઓપરેશન સિંદૂર : 7 મેથી શરૂ થયેલા અભિયાનમાં બે હજારથી વધુ બાંગ્લાદેશી ઘુસણખોરોને પરત મોકલાયા

PM મોદી અને પરાગ્વેના રાષ્ટ્રપતિ પેન્યાની દ્વિપક્ષીય ચર્ચા,વેપાર,રાજનૈતિક,આર્થિક સહકાર વધારવા ચર્ચા

“ઓપરેશન સિંદૂર” બાદ પ્રથમવાર PM મોદી 6 જૂને જમ્મુ-કાશ્મીર જશે,કટરામાં રેલીને સંબોધિત કરશે

ભારતીય શતરંજ ખેલાડી ગુકેશે નોર્વે ચેસ ટૂર્નામેન્ટમાં વર્લ્ડ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને હરાવી ઇતિહાસ રચ્યો

IPL 2025 : ફાઇનલમાં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો થશે

કેન્દ્ર સરકારે ફોરેન્સિક ક્ષમતા વધારવા માટે રૂ.2,080 કરોડનું રોકાણ કરવાની યોજના બનાવી

મે મહિનામાં GST વસુલાત 16.4 ટકા વધીને રૂ.2.01 લાખ કરોડ થઈ,સતત બીજા મહિને વસુલાત વધી

ગુજરાત : કડી અને વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીઓ માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.